Tuesday, November 10, 2026
મુંબઈ,તા.૧૮ અભિનેતા સાકિબ સલીમે કહ્યું હતું કે મી ટુ આંદોલન માત્ર મહિલાઓ પૂરતું મર્યાદિત નથી. મનોરંજન ઉદ્યોગમાં માત્ર મહિલાઓ સાથે ગેરવર્તન થયું છે એવું નથી. પુરુષ કલાકારો સાથે પણ ગેરવર્તન થયું હતું. 'મારીજ વાત કરોને. દસેક વર્ષ પહેલાં હું ૨૧ વર્ષનો...
મુંબઈ,તા.૧૭ બોલીવુડ સ્ટાર સલમાન ખાનની ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂર ટૂંક સમયમાં બોલીવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. યૂલિયા ફિલ્મ ‘રાધા ક્યો ગોરી મે ક્યો કાલા’ ફિલ્મથી ડેબ્યૂ કરશે. તાજેતરમાં જ ફિલ્મનું પોસ્ટર રિવિલ કરવામાં આવ્યું હતુ. તે પછી સલમાન ખાને યૂલિયાને...
મુંબઈ,તા.૧૭ બોલિવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપરાએ છ વર્ષમાં ઘણી ફિલ્મો કરી છે. તેની છેલ્લી ફિલ્મ ‘ગોલમાલ અગેઇન’ હિટ રહી હતી. કોઇ પણ કોન્ટ્રોવર્સીને સરળતાથી લેવા માટે પરિણીતિ જાણીતી છે. તે કહે છે કે પહેલાં તો હું જાઉંં છું કે કઇ વાતને...
મુંબઈ,તા.૧૭ ટેલિવિઝનથી લઇને રૂપેરી પડદાના સ્ટાર્સ પોતાની મી ટૂ સ્ટોરી લઇને આવી રહ્યાં છે. તેવામાં હવે ડાલી બિન્દ્રાએ પણ ટ્વિટ કરીને પોતાની આપવીતી જણાવી છે. ટ્વિટમાં ડોલીએ જણાવ્યું કે તેણે ત્રણ વર્ષ પહેલાં રાધે મા અને તેના ભક્તો વિરુદ્ધ અવાજ...
મુંબઈ,તા.૧૫ રાઇટર અને યોગા ટીચર ઇરા ત્રિવેદીએ ‘ધ ગર્લ ઇન રૂમ ૧૦૫’ સહિતની જાણીતી બૂક્સનાં લેખક ચેતન ભગત પર જાતિય શોષણનાં આરોપ લગાવ્યા હતા. ઇરાએ એક લેખમાં જણાવ્યું કે કઇ રીતે ચેતન ભગતે તેને પોતાના રૂમમાં બોલાવીને કિસ કરવાનો પ્રયત્ન...
મુંબઈ,તા.૧૪ સોશ્યલ મીડિયા પર ભડકેલી મી ટુની આગ ભલભલી જાણીતી હસ્તીઓને દઝાડી રહી છે. હવે મુંબઈની એક મોડેલે ફિલ્મ ડિરેક્ટર સુભાષઘાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મુંબઈના એક અખબારના અહેવાલ પ્રમાણે મોડેલે પોલીસ ફરિયાદમાં કહ્યુ હતુ કે ૬ ઓગસ્ટે સુભાષ...
લખનઉ,તા.૧૪ લખનઉમાં હરિયાણાની જાણીતી ડાંસર સપના ચૌધરીના સામે રાસ-ગરબાના કાર્યક્રમમાં સમયસર પહોંચી ન હોવાથી કેસ નોંધવામાં આવ્યો છે. લોકોએ સપના ચૌધરી અને પ્રોગ્રામના આયોજકના સામે આશિયાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવી છે. આપને જણાવી દઈએ કે શનિવારે સાંજે રાજધાની લખનઉના આશિયાનાના સ્મૃતિ...
મુંબઈ,તા.૧૪ બોલિવુડની ટાપ એક્ટ્રેસીસમાં શામેલ દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ જલ્દી જ કરણ જાહરના લોકપ્રિય ટેલિવિઝન ટોક શો 'કોફી વિથ કરણ'નો હિસ્સો બનવા જઇ રહી છે. શોના ફેન્સ આલિયા અને દીપિકાને કરણ જાહરના ઇન્ટરસ્ટીંગ અને ગોસિપ બહાર લાવનારા શોમાં એકસાથે...
મુંબઈ,તા.૧૪ કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર(CRCE)-અમદાવાદની મહત્વની ફરિયાદોને તાજેતરમાં એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડડ્‌ર્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા(છજીઝ્રૈં)એ સમર્થન આપ્યું છે. CRCEએ શેમ્પુ અને હેરહોઈલની જાહેરાતોમાં અભિનેત્રીઓ દ્વારા કરાવવામાં આવતા અયોગ્યને અતિશક્તિયોક્તાભર્યા દાવાઓ સામે ફરિયાદો મોકલી હતી, જેમાં ડાબર વાટિકા શેમ્પૂની જાહેરખબરમાં કરિના કપૂર-ખાન,...
મુંબઈ,તા.૧૪ સિમ્બાના આગામી ચરણના શૂટિંગ માટે રણવીર સિંહ અને સારા અલી ખાન દિગ્દર્શક રોહિત શેટ્ટી સાથે સ્વિત્ઝરલેન્ડ જવા માટે રવાના થયા હતા. ત્યાં સારા અને રોહિતે કામની સાથે દુનિયાભરની મસ્તી પણ કરી હતી. સારા હાલમાં ખૂબ જ વ્યસ્ત રહે છે. આ...