Tuesday, November 10, 2026
મુંબઈ,તા.૧૯ ટોચની કલાકાર જાડી શ્રદ્ધા કપૂર અને શાહિદ કપૂરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ બત્તી ગુલ મીટર ચાલુની રિલિઝ ડેટ બદલવામાં આવી હોવાની માહિતી મળી હતી. મૂળ જાહેરાત મુજબ આ ફિલ્મ ચાલુ વર્ષના સપ્ટેંબરની ૧૪મીએ રજૂ થવાની હતી. પરંતુ લેટેસ્ટ જાહેરાત...
મુંબઈ,તા.૧૯ રૈપિંગના સુપરસ્ટાર કહેવાતા બાદશાહનું નવુ ગીત આવી ગયું છે. આ BAMP ગીત યુટ્યુબ પર રિલીઝ થતા જ ટ્રેન્ડ થઈ ગયું છે. બાદશાહે આ ગીત ફેમસ પંજાબી સિંગર સુખ એની સાથે મળીને ગાયું છે. બાદશાહ હાલ રૈપિંગના મામલે સૌથી પોપ્યુલર...
મુંબઈ,તા.૧૯ પંજાબી ગાયક અભિનેતા દિલજિત દોસાંઝની લેટેસ્ટ ફિલ્મ સૂરમા જોઇને બે ટોચના ફિલ્મ સર્જકો કરણ જોહર અને સંજય લીલા ભણસાલી પ્રભાવિત થયા હતા અને કરણ જોહરે તો એને પોતાની આગામી એક ફિલ્મ માટે સાઇન કરી લીધો હોવાનું જાણવા મળ્યું હતું....
મુંબઈ,તા.૧૯ આજે ધડક ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની કહાની કેવી હશે, તેનો અંદાજ તો ટ્રેલર જાઈને આવી ગયો હશે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે, ફિલ્મ ધડકની ક્લાઈમેક્સ કેવી હશે. તે મરાઠી ફિલ્મ સૈરાટ જેવી છે,...
મુંબઇ,તા.૧૮ રણવીર સિંહને પ્રથમ વખત એક શાનદાર એક્શન ફિલ્મ સિમ્બા હાથ લાગી છે. આ ફિલ્મનુ શુટિંગ જારદાર રીતે ચાલી રહ્યુ છે. ફિલ્મને ૨૮મી ડિસેમ્બરના દિવસે રજૂ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. રોહિત શેટ્ટીની એક્શનથી ભરપુર ફિલ્મ મળતા રણવીર ભારે...
મુંબઇ,તા. ૧૯ ખુબસુરત મૌની રોય અને રાજકુમાર રાવ હવે સાથે મળીને કામ કરવા જઇ રહ્યા છે. મૌની રોયને એક પછી એક સારી ફિલ્મો હાથ લાગી રહી છે. હવે મૌની રોયને વધુ એક સારી અને મોટી ફિલ્મ મળી ગઇ છે. આ...
મુંબઇ,તા. ૧૯ બોલિવુડની વિતેલા વર્ષોની સુપરસ્ટાર અભિનેત્રી સ્વર્ગસ્થ શ્રીદેવીની પુત્રી જાન્હવી હાલમાં પોતાની પ્રથમ ફિલ્મ ધડકના પ્રમોશનને લઇને વ્યસ્ત બનેલી છે. બીજી બાજુ સેફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન પણ પોતાની પ્રથમ ફિલ્મ કેદારનાથનુ શુટિંગ પૂર્ણ કરી ચુકી છે....
મુંબઇ,તા. ૧૯ બોલિવુડ અને ટોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પુજા હેગડે હાલના દિવસોમાં હાઉસફુલ-૪ ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત બનેલી છે. પુજા હેગડે આશરે ચાર વર્ષના લાંબા ગાળા બાદ બોલિવુડની કોઇ ફિલ્મ કરી રહી છે. પોતાની તૈયારીના સંબંધમાં વાત કરતા પુજા હેગડે કહે છે...
મુંબઇ,તા. ૧૮ બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં ફ્લોપ રહેલી નરગીસ હવે વધુ એક મોટા પ્રોજેક્ટ સાથે આગળ વધી રહી છે. તેને સંજય દત્તની સાથે તોરબાજ નામની મોટી ફિલ્મ હાથ લાગી છે. ઉદય ચોપડાની સાથે બ્રેક અપ થયા બાદ લોસ એન્જલસ...
મુંબઇ,તા. ૧૮ ફિલ્મ રાજનીતિમાં સાથે કામ કરી ચુકેલા અભિનેતા અજય દેવગન અને રણબીર કપુર ફરી એકવાર સાથે કામ કરવા જઇ રહ્યા છે. એવા અહેવાલ મળી રહ્યા છે કે સોનુ કે ટીટુની સ્વીટી નામની ફિલ્મ બનાવી ચુકેલા નિર્દેશક લવ રંજન હવે...