Tuesday, November 10, 2026
મુંબઇ,તા. ૧૮ આશરે ૧૩ વર્ષ અગાઉ રજૂ કરવામાં આવેલી ફિલ્મ ગરમ મસાલાનો બીજા ભાગ બનાવવા માટેની તૈયારી હવે શરૂ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત હેવાલ મુજબ બીજા ભાગમાં પણ સાથે કામ કરવા માટે અક્ષય કુમાર અને જહોન અબ્રાહમ તૈયાર થઇ...
મુંબઇ,તા. ૧૮ થોડાક સમય પહેલા પોતાના ન્યુડ ફોટાઓના કારણે તમામને હચમચાવી મુકનાર હોટ સ્ટાર મંદાના કરીમીનો હવે એક વિડિયો જારી કરવામાં આવ્યો છે. જે સોશિયલ મિડિયામાં હાલમાં છવાયેલો છે. વિડિયોના કારણે તમામ ચાહકો ઉત્સાહિત છે. આ વિડિયોમાં તે પોતાના મિત્રોની...
726 કરોડના ખર્ચે બનેલી ફિલ્મ દુનિયાની સૌથી ફ્લોપ ફિલ્મોમાં પાંચમા નંબરે 726 કરોડ રૂપિયા( 113 મિલિયન ડોલર)ના ખર્ચે બનેલી ચીનની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ અસુરા રિલિઝ થતાની સાથે જ ટિકિટબારી પર ઉંધા માથે પછડાઈ છે. ચીન માટે આ ફિલ્મ...
મુંબઇ,તા. ૧૭ રોકસ્ટાર રણબીર કપુર સાથે સંજુ ફિલ્મમાં કામ કર્યા બાદ રાતોરાત લોકપ્રિય થયેલી કરિશ્મા તન્ના હવે બીજી બોલિવુડ ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. કરિશ્મા તન્ના હવે સિમ્બા રણવીર સાથે પણ નાનકડા રોલમાં નજરે પડનાર છે. સિમ્બા ફિલ્મમાં અભિનેત્રી...
મુંબઇ,તા. ૧૭ બોલિવુડ અને હોલિવુડ ફિલ્મોમાં લોકપ્રિયતા મેળવી રહેલી પ્રિયંકા ચોપડા હાલમાં અમેરિકન રોમેન્ટક કોમેડી ફિલ્મ ઇજન્ટ ઇટ રોમેન્ટક ફિલ્મને લઇને વ્યસ્ત બનેલી છે. આ ફિલ્મનુ શુટિંગ કરવામાં આવી રહ્યુ છે. ફિલ્મને ૧૪મી ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે રજૂ કરવાની હાલની યોજના...
મુંબઇ,તા. ૧૭ કૃતિ સનુન બોલિવુડમાં એક આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહી છે. બરેલી કી બરફી ફિલ્મમાં શાનદાર રોલ કર્યા બાદ કૃતિ હવે અર્જુન પટિયાળા નામની ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મ ૧૩મી સપ્ટેમ્બર ૨૦૧૮ના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર...
લોસએન્જલસ,તા. ૧૬ સ્ટાર અભિનેત્રી અને વિશ્વની સૌથી ખુબસુરત સ્ટારમાં સ્થાન ધરાવતી સ્કારલેટ જાન્સને ભારે ચર્ચા ગાવી રહેલી ટ્રાન્સઝેન્ડર પર આધારિત ફિલ્મમાં કામ કરવાનો ઇન્કાર કરી દીધો છે. રબ એન્ડ ટગ નામની ફિલ્મ ટ્રાન્સજેન્ડર પુરૂષની લાઇફ પર ફિલ્મ બનાવવામા ંઆવી રહી...
મુંબઇ,તા. ૧૬ દબંગ ફિલ્મ મારફતે બોલિવુડમાં પ્રવેશ કર્યા બાદ અનેક સુપરહિટ ફિલ્મો આપી ચુકેલી અભિનેત્રી સોનાક્ષી સિંહા બોલિવુડની પોતાની ફિલ્મોથી ખુશ છે. તેની પાસે હાલમાં ચાર મોટી ફિલ્મો હાથમાં છે. જે પૈકી બે ફિલ્મો તો ઓગષ્ટમાં રજૂ કરવામાં આવનાર છે....
મુંબઇ,તા. ૧૬ મુન્ની બદનામ હુઇ જેવા આઇટમ સોંગ કરીને તમામ ચાહકોને રોમાંચિત કરી દેનાર સેક્સી મલાઇકા અરોડા ખાન દબંગ-૩ ફિલ્મમાં કામ કરવા જઇ રહી નથી. અરબાજ સાથે સંબંધ તુટી ગયા બાદ સલમાન અભિનિત દબંગ-૩ ફિલ્મ માટે તેને આઇટમ સોંગની ઓફર...
મુંબઈ,તા.૧૫ સંદીપ સિંહની બાયોપિક ફિલ્મ ‘સૂરમાં’ના બોક્સ ઓફિસ કલેક્શનમાં શનિવારે જારદાર ઉછાળ જાવા મળ્યો છે. ફિલ્મે બિઝનેસમાં ૫૭.૮૧ પ્રતિશતનો ઉછાળ આયો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીના આંકડા પોતાના વેરિફાઇડ ટ્વિટર હેન્ડલ પર શેર કર્યા છે. આશા છે કે...