Tuesday, November 10, 2026
મુંબઈ,તા.૨૭ સૈફ અલી ખાન અને આર. માધવન સતર વર્ષ પછી ફરી સાથે કામ કરવાના છે. આ બંનેએ વર્ષ ૨૦૦૧માં ફિલ્મ 'રહના હૈ તેરે દિલ મેં' સાથે કરી હતી. હવે સૈફ અને માધવન એક હિસ્ટોરિકલ ફિલ્મ કરી રહ્યા છે. જેમાં...
ટેનિસનો ચહેરો બદલાયો છે, રમતનો વધુ વિકાસ થવા પામ્યો છે: એડબર્ગ મુંબઈ,તા.૨૭ મહાન ખેલાડી સ્ટીફન એડબર્ગનું કહેવું છે કે ટૅક્નલાજીની મદદથી ટેનિસની રમત વધુ વિકસિત બની છે. વિમ્બલ્ડન ચેમ્પિયનશિપના બે તાજ સહિત છ ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધાના વિજેતા એડબર્ગે કહ્યું હતું કે...
ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્‌સમેન કેવીન પીટરસન છત્તીસગઢના જંગલ સફારીમાંથી ચિત્તાના બચ્ચાને પોતાના ખોળામાં લઈને ભાવુક થઈ ગયો હતો. તેણે આ અંગે કહ્યુ હતું કે મેં એક અનાથ બાળક(ચિત્તાનું બચ્ચું)ને દત્તક લીધો છે. પીટરસન ભારતમાં સતત વધી રહેલા ચિત્તાના શિકારની ખબરોને...
ન્યુ દિલ્હી,તા.૨૭ બોલિવુડની પ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવીના મૃત્યુ પર મરણ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપ્યું છે. સ્વામીએ શ્રીદેવીના મોતની આશંકા વ્યક્ત કરી છે. રાજ્યસભા સાંસદે કહ્યું હતું કે, બાથટબમાં ડૂબીની મૃત્યુ સંભવ નથી લાગતું. સ્વામીએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો પણ...
શ્રી રંગ પરિવાર ઉમલ્લા ટ્રસ્ટ વક અખબારી યાદી દ્વારા સર્વે રંગ ભક્તો ને આંમત્રણ આપતા સહર્ષ જણાવે છે કે જે રંગ ભક્તો એ સંગીતમય શ્રી દત્તબાવની ના 52 પાઠ કરાવવા હોય તેઓ એ શ્રી રંગ પરિવાર ઉમલ્લા ટ્રસ્ટ નો...
આમોદ ના મોટા તળાવ વિસ્તારમાં આવેલ મુખ્ય કન્યા શાળા મા વાર્ષિક ઊત્સવ ની ઉજવણી કરાઈ હતી જેમાં વિદ્યાર્થીનીઓ એ અલગ અલગ કૃતિઓ રજુ કરી હાજર લોકો ને મંત્ર મુગ્ધ કરી દીધા હતા ત્યાર બાદ શાળા મા વિવિધ હરીફાઈ ઓ...
બપોરના ફૂડ પેકેટના રૂ.૩ લાખ, રહેઠાંણ સ્થળ પર ચા-નાસ્તો અને રાત્રી ભોજનના રૂ.૩.૬૦ લાખનો ખર્ચ કારોબારીમાં મંજુર બારડોલી, તા. 26 ફેબ્રુઆરી 2018, સોમવાર સુરત જિલ્લા પંચાયતના યજમાન પદે ૨૭ મી સ્વ. બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટનો પાંચ દિવસનો ખર્ચ...
બેઈજિંગ,તા.૨૫ નોર્થ કોરિયા પર અમેરિકા દ્વારા અત્યાર સુધીની સૌથી કડક પ્રતિબંધો લગાવવમાં આવ્યાં છે. આ પ્રતિબંધોની કેટલીક ચીની કંપનીઓ પણ હડફેટે ચડી ગઈ છે. જેને લઈને ચીન તમતમી ઉઠ્યું છે. ચીન અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોનો સખત વિરોધ નોંધાવ્યો છે. ચીનના...
જેમાં રમત-ગમત,સ્વચ્છતાના એવૉડ, જીલ્લા અને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પ્રદશઁન કરનાર સહિત એસ.એસ.સી તરીકે પસંદ થયેલ શાળાઓ અને વિધાથીઁઓને ઉપસ્થિત મહેમાનો ધ્વારા ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાય હતી. નેત્રંગ તાલુકાની પ્રા.શાળાની આપણી સંસ્કૃતિની થીમ હેઠળ વાષિઁક મહોત્સવની શાનદાર ઉજવણી કરાય હતી. જેમાં રમત-ગમત,સ્વચ્છતાના...
બોલિવૂડની ધક ધક ગર્લ અને જક્કાસ અભિનેતા અનિલ કપૂરની જોડી ફિલ્મી પડદે અનેક ફિલ્મોમાં પોતાનો જાદૂ ચલાવી ચુકી છે. હવે બંને ૧૮ વર્ષ બાદ ઈંદ્ર કુમારની ફિલ્મ ‘ટોટલ ધમાલ’માં બંને સાથે જોવા મળશે. ફિલ્મ ધમાલની સીરીઝમાં આ વખતે અનિલ,...