Friday, November 13, 2026

કંપની ડુબવાની સ્થિતિમાં હોમ બાયર્સને હવે હરાજીમાં હિસ્સો

નવીદિલ્હી, કેન્દ્રની મોદી સરકારે હોમ બાયર્સ અથવા તો આવાસની ખરીદી કરનાર લોકોને મોટી રાહત આપીને ઇન્સોલ્વંસી એન્ડ બેંકરપ્સી કોડમાં ફેરફારને...

માયાવતી-અખિલેશ પ્રથમ વખત એક મંચ પર દેખાયા

બેંગ્લોર, કર્ણાટકમાં એચડી કુમારસ્વામીના શપથગ્રહણમાં તમામ ટોપના નેતાઓ ઉપÂસ્થત રહ્યા હતા. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે, શપથવિધિમાં સમાજવાદી પાર્ટીના...

કુમારસ્વામીની મુખ્યમંત્રી તરીકે તાજપોશી થઇ: સસ્પેન્સનો અંત

બેંગ્લોર, કર્ણાટકમાં હાઈડ્રામા અને પાવરબ્રોકિંગનો દોર અનેક દિવસ સુધી ચાલ્યા બાદ જેડીએસના નેતા એચડી કુમારસ્વામીએ આજે કર્ણાટકના ૨૪માં મુખ્યમંત્રી તરીકે શપથ...

કૈરાનામાં પેટાચૂંટણી પર ભાજપે નજર કેન્દ્રિત કરી

નવી દિલ્હી, કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપે હવે તમામ નજર કૈરાના પેટાચૂંટણી પર કેન્દ્રિત કરી દીધી છે. ૩૩ ટકા મુસ્લિમ,...

મની લોન્ડરિંગ કેસ: રાબડી દેવીની કડક પુછપરછ કરાઇ

પટણા, બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી પર સીબીઆઈએ સકંજા વધુ મજબૂત કરી દીધો છે. સીબીઆઈની ટીમે તેમના ૧૦ સરક્યુલર રોડ...

જમ્મુ કાશ્મીર: સ્થાનિક લોકો આતંકવાદ તરફ વળી રહ્યા છે

નવી દિલ્હી, જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદી ગતિવિધી તરફ લોકો વધુ પ્રમાણમાં આકર્ષિત થઇ રહ્યા છે. હાલમાં બનેલી કેટલીક ઘટના આ તરફ ઇશારો...

સરહદે પાકિસ્તાનનો ફરી ભીષણ ગોળીબાર: ૪નાં મોત, ૨૦ ઘાયલ

શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં અંકુશ રેખા નજીક અને આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પાકિસ્તાને પવિત્ર રમજાન મહિના દરમિયાન પણ યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર...

વિમાની યાત્રીઓને રાહત: રિફંડ અને કેન્સલેશન નિયમો બદલાયા

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે વિમાની કંપનીઓની મનમાનીને ખતમ કરવા માટે એવિએશન સેક્ટરમાં મોટા સુધારાઓની આજે જાહેરાત કરી હતી. નાગરિક...

અરિહન્ત ઇન્સ્ટીટયુટ દેશમાં ૨૧ નવા કોચિંગ કેન્દ્રો કરશે

અમદાવાદ, ચાર્ટડ એકાઉન્ટન્સી અને કંપની સેક્રેટરી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લઇ રહેલા વિદ્યાર્થીઓ માટે કોચિંગ કેન્દ્રો સ્થાપવા અને તે વિદ્યાર્થીઓને માર્ગદર્શન...

ભગતસિંહ,રાજગુરુ,સુખદેવને શહિદનો દરજ્જા આપવાનો ઈન્કાર કર્યો

પંજાબ સરકારે બંધારણની કલમ-૧૮ને આગળ ધરી ચંડીગઢ,તા.૨૨ પંજાબ સરકારે બંધારણની કલમ ૧૮ને આગળ ધરીને આઝાદીના નાયક શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શહીદનો દરજ્જો આપવાનો ઇનકાર કર્યો...