Friday, November 13, 2026

પાક.જેલમાંથી છૂટેલ જવાન ચંદુ ચવ્હાણે દેશ સેવા ન કરવાની ઈચ્છા જણાવી

અહમદનગર,તા.૨૨ પાકિસ્તાનની જેલમાંથી છૂટેલા મહારાષ્ટ્ર્ના ધૂળે જિલ્લાના જવાન ચંદુ ચવ્હાણની સૈન્યની નોકરી છોડવાની ઇચ્છા છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે તેણે વરિષ્ઠોને પોતાની નોકરી છોડવાની...

પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને : આદિત્ય ઠાકરેએ મોદીને ટોણો માર્યો

નવો નારો આપ્યો,બહુત હુઈ મહંગાઈ કરી માર અબ કી બાર..... મુંબઈ,તા.૨૨ રાષ્ટ્રીય પાટનગર દિલ્હી અને મહાનગર મુંબઈમાં પેટ્રોલના ભાવ દેશમાં સૌથી ઊંચા છે. દિલ્હીમાં પ્રતિ લીટર...

પાંચ દિવસથી ઉત્તરાખંડના જંગલમાં લાગેલી ભીષણ આગ હજુ પણ યથાવત્‌

દહેરાદૂન,તા.૨૨ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગત છેલ્લા પાંચ દિવસથી જંગલમાં આગ લાગી છે. જંગલમાં લાગેલી આ આગના કારણે જ્યાં લાખો રૂપિયાની વન સંપદામાં નુકસાન થઇ રહ્યુ છે,...

મુખ્યમંત્રી નાયડુ પર આંગળી ચિંધરનાર મુખ્ય પૂજારાની હકાલપટ્ટી કરાઈ

તિરુપતિ બાલાજી મંદિરમાં ૧૦૦ કરોડ કૌભાંડ સામે આવ્યું અમરાવતી,તા.૨૨ દુનિયાના સૌથી ધનિક મંદિરો પૈકીના ક તિરુપતિ બાલાજી મંદિરનો રૂ.૧૦૦ કરોડનું કૌભાંડ સામે આવ્યું છે. આ ખુલાસો...

અમેરિકા ઇરાન પર લાવશે અભૂતપૂર્વ આર્થિક દબાણ

વાશિંગ્ટન,તા.૨૨ ઇરાન જો તેના કથિત અણુકાર્યક્રમ તેમ જ આતંકવાદી જૂથોને ટેકો આપવા સહિતની પ્રાદેશિક સ્થિરતાને જાખમમાં મૂકતી પ્રવૃત્તિઓને નહીં અટકાવે તો તેનાં પર અભૂતપૂર્વ આર્થિક...

બાળકોનો ઉછેર દાદા-દાદીની જવાબદારી નથી : પૂણે ફેમીલી કોર્ટનો ચુકાદો

પૌત્ર-પૌત્રી તેઓ પર બોજ બનવા જોઇએ નહિ પૂણે,તા.૨૨ બાળકોના માતા-પિતાએ સમજવું જોઇએ નહિ કે દાદા-દાદી તેઓના બાળકોના બેબીસીટર છે. પૌત્ર-પૌત્રી, દાદા-દાદી માટે બોજ બનાવા જોઇએ નહિ...

મોદી સરકારનો નિર્ણય,હાઈ-વે નિર્માણ માટે એક તરફ જ જમીન સંપાદ કરાશે

જમીન બે ગણાથી વધારે સંપાદીત કરીને ૪ થી ૧ર લેન સુધી વધારી શકાશે ન્યુ દિલ્હી,તા.૨૨ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય રાજમાર્ગ જમીન સંપાદન માટે નવી નીતી અમલમાં મુકી...

કર્ણાટક ઈફેક્ટ : માયાવતી મ.પ્રદેશ,છત્તીસગઢ,રાજસ્થાનમાં ઉમેદવારોના નામ નક્કી કરવામાં વ્યસ્ત..!!

ન્યુ દિલ્હી,તા.૨૨ ૨૦૧૪ના સાલની લોકસભા ચૂંટણીમાં યુપીમાં શૂન્ય સીટો પ્રાપ્ત કરવા પર માયાવતીનું કેરિયર ખત્મ થવાની ભવિષ્યવાણી કરાઇ રહી હતી. પરંતુ યુપીની પેટાચૂંટણી અને હવે...

અરુણાચલ પ્રદેશ પાસે ખનીજનું ખોદકામ ચાલુ જ રહેશે : ચીનની દાદાગીરી

બેઈજિંગ/ન્યુ દિલ્હી,તા.૨૨ ચીને અરુણાચલ પ્રદેશની સરહદ પર ખનીજાથી ભરપુર તિબેટ ક્ષેત્રમાં મોટા પાયે કરવામાં આવી રહેલા ખોદકામનો બચાવ કર્યો છે. ચીને કહ્યુ છે કે, અહિં...

સેના પાક.ને જડબાતોડ જવાબ આપે,અમે ગોળીઓનો હિસાબ માંગીશુ નહિ : રાજનાથસિંહ

પાકિસ્તાનનો કોઈ ધર્મ નથી ન્યુ દિલ્હી,તા.૨૨ જમ્મૂ-કાશ્મીરમાં બોર્ડર પારથી પાકિસ્તાની સેનાની નાપાક ફાયરિંગ પર ગૃહ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને મજબૂત ચેતવણી આપી છે. ગૃહ મંત્રીએ મ્જીહ્લના...