ચાણોદ પાસે નર્મદા નદી માં પાદરા ના બે યુવાનો ડૂબ્યા

2
2172

ચાણોદ પાસે નર્મદા નદી માં પાદરા ના બે યુવાનો ડૂબ્યા બંને ના મૃતદેહો બહાર કાઢી રાજપીપલા સિવિલ પહોંચાડ્યા

સવારથી ત્યાં પોલીસ અને ફાયર હોવા છતાં નજરચૂક થી નદીમાં નાહવા પડતા બંને ડૂબ્યા,એક કલાકના રેસ્ક્યુ બાદ મૃતદેહો બહાર કાઢયા

આજે ધુળેટીની રજા માનવ ચાણોદ પોઇચા નર્મદા નદી પાર પ્રવસીઓ નો ભારે ધસારો હોય અગમચેતીના ભાગ રૂપે રાજપીપલા પોલીસ અને ફાયર ની ટિમ સવારથી ત્યાં સ્ટેન્ડબાય હતી અને તમામ ને સૂચના આપવા છતાં કેટલાક લોકો નર્મદા માં સ્નાન કરવા ગયા જેમાં બરોડા જિલ્લા ના પાદરાના ભરત સુરેશ ગાંધી અને અમિત ઘનસ્યામ ગાંધી પણ પરિવાર સાથે પાદરા થી ચાણોદ આવ્યા હોય બંને યુવાનો નર્મદા માં પોલીસ ની પાબંધી હોવા છતાં પડ્યા અને ડૂબી જતા પાલિકા ની ફાયર ટીમે રેસ્ક્યુ બાદ એક કલાકની  મહેનતે બંને ના મૃતદેહો બહાર કાઢી રાજપીપલા સિવિલ મોકલ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

2 COMMENTS

LEAVE A REPLY