ચીન સામે મોદી સરકાર ઘૂંટણીએ, ડોકલામમાં જવાનો સાથે વિશ્વાસઘાત કર્યો

0
50

ન્યુ દિલ્હી,તા.૨
સંસદમાં હાલમાં ચાલી રહેલા મોન્સૂન સેશનમાં વિદેશમંત્રી સુ્‌ષ્મા સ્વરાજે ગત વર્ષે ચીન સાથે થયેલા ડોકલામ સરહદ વિવાદ પર નિવેદન આપ્યુ હતુ. જેમાં સુષ્માએ કÌšં હતું કે ડોકલામ વિવાદનો ઉકેલ આવી ગયો છે.
જાકે કોંગ્રે્‌સ અધ્યક્ષ આ મુદ્દે ફરી મેદાનમાં આવ્યા છે. રાહુલ ગાંધીએ આ નિવેદન પર સવાલ ઉઠાવીને જણાવ્યું છે કે સુષ્મા સ્વરાજ જેવી સક્ષમ મહિલાએ ચીનની તાકાત સામે નમતુ જાખ્યુ છે. આ રીતે સરકાર ઘૂંટણીએ પડીને સેનાના વિશ્વાસ ધાત કરી રહી છે.આ પહેલા પણ રાહુલ ગાંધીએ  અવિશ્વાસની પરની ચર્ચા વખતે ડોકલામ વિવાદને મોદી સરકારની નિષ્ફળતા ગણાવી હતી.

(જી.એન.એસ)

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY