મુંબઈ,તા.૨૩
દરવાજા તોડનાર દયા હંમેશા એસીપી પ્રદ્યુમનની સાથે રહ્યો. ભલે ગમે તેવી મુશ્કેલી હોય, એક થી વધીને એક ગૂંચવણ ભર્યા કેસને આ ટીમે મળીને ઉકેલ્યા છે. કિયારેક કિયારેક તો પરિસ્થિતિ એવી આવી જતી હતી કે કેસ સોલ્વ થયા વગર પણ દર્શકોને ઊંઘ આવતી નહતી. આ બધું પ્રશંસકોનનું પાગલપન હતું કે જે મેકર્સે આટલા વર્ષો આ શો ને આગળ વધારી રહ્યા હતા. પરંતુ આ સિલસિલો હવે થોભવા જઇ રહ્યો છે.
છેલ્લા ૨૧ વર્ષથી ચાલી રહેલો આ શો હવે પોતાના પ્રશંસકોથી વિદાય લેવાનો છે. એક મીડિયામાં છપાયેલી માહિતીનું માનીએ તો આ ઐતિહાસિક શો નો છેલ્લો એપિસોડ ૨૭ ઓક્ટોબર ૨૦૧૮ એ આવશે. દરેક વીકેન્ડ પર આવનાર આ શો એ ૧૫૪૬ એપિસોડ પૂર્ણ કર્યા છે. નાના પડદાને યાદગાર કિરદાર અને સોશિયલ મીડિયાને જારદાર જાક્સ આપનાર આ શો જલ્દી બંધ થવાનો છે.
જા કે શો ના બંધ થવાને લઇને કોઇ સત્તાવાર સ્ટેટમેન્ટ જારી કરવામાં આવ્યું નથી. પરંતુ પ્રશંસકો આ અફવાથી ખૂબ પરેશાન છે. આ શો બંધ થવાનો દુખ એટલું છે કે સોશિયલ મીડિયા પર #saveCIDકેમ્પેન ચાલી રહ્યું છે. લોકો ચેનલને ભલામણ કરી રહ્યા છે કે એ આ શો બંધ કરે નહીં.CID એમના પરિવારના ભાગ જેવું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



