“આજ નો હિન્દુસ્તાની કટાક્ષ !!”

0
358

મોદી સાહેબે આજે નિવેદન કર્યુ “ગરીબ માતાનુ સંતાન વડાપ્રધાન બન્યો તે કોંગ્રેસ જોઈ શકતી નથી” પણ મોદી સાહેબ ને ખ્યાલ હોવો જોઈએ કે મનમોહનસિંહ ને કોંગ્રેસે વડાપ્રધાન બનાવ્યા હતા સોનિયા ગાંધી ઈચ્છે તો ખુદ અથવા રાહુલને વડાપ્રધાન બનાવી શકતા હતા પણ તેમને ગરીબ માતા નુ સમર્થ સંતાન કે જેમણે એકાણુ મા ચંદ્રશેખર ના શાસન મા ભારતનુ આઠસો ટન સોનુ બેંક ઓફ લંડનમા ગીરવે થયુ હતુ તેને છોડાવયુ દેશનુ અર્થતંત્ર હાલક ડોલક હતુ તેને નવી દિશા આપી આજે વિશ્વ મા છઠ્ઠા ક્રમનુ અર્થ તંત્ર બન્યુ તેનુ શ્રેય જેના નામે જાયછે તે મનમોહનસિંહ જેટલી ગરીબી તમે નથી જોય અડધા અનાથ હાલતમા માતૃભૂમિ છોડી આમતેમ મજુરી કરી અભ્યાસ કર્યો વેઈટર તરીકે પણ કામ કર્યુ ગરીબી ખુબ નજીક થી જોઇ હોવા છતા કયારેય હુ ગરીબ ઘરનો માણસ શુ તેવુ બોલી સહાનુભૂતિ મેળવવા ના પ્રયાસ તેમણે નથી કર્યા જે તમે નહોતા જોઈ શકતા સમગ્ર દેશને ખોટા સપના બતાવી સત્તા હાંસલ કરી હવે ગરીબી નુ રટણ બંધ કરો ભૂતકાળ વાગોળવાનુ બંધ કરો ભવિષ્ય નુ કોઈ નક્કર આયોજન હોયતો કહો નહીતો સિહાસન ખાલી કરો
જય હિન્દ
એક હિન્દુસ્તાની

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY