ક્રિકેટ વર્લ્ડ કપની ફિલ્મમાં રણવીર સિંઘ કરશે કપિલ દેવનો રોલ

0
48

મુંબઇ:

હરિયાણા એક્સપ્રેસના હુલામણા નામે જાણીતા ક્રિકેટર કપિલ દેવના કેપ્ટનપદે ભારતીય ક્રિકેટ ટીમે ઇંગ્લેંડના લોર્ડઝ સ્ટેડિયમમાં ૧૯૮૩માં મેળવેલા ક્રિકેટના વર્લ્ડ કપની ફિલ્મ ૮૩માં રણવીર સિંઘ કપિલ દેવ તરીકે રજૂ થઇ રહ્યો છે. અગાઉ જાહેર થયેલી રિલિઝ ડેટને બદલીને હવે એવી જાહેરાત કરાઇ હતી કે આ ફિલ્મ ૨૦૧૯ના ઑગષ્ટની ૩૦મીએ રજૂ થશે.

આ દિશામાં લેટેસ્ટ માહિતી મુજબ હજુય સ્ક્રીપ્ટમાં કેટલાક વાંધા છે અને કેટલાક ક્રિકેટરોના સ્થાને કાસ્ટિંગ કરવાનું કામ બાકી છે એટલે હજુ ફિલ્મ ફ્લોર પર ગઇ નથી.

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY