પાનોલી જીઆઈડીસી ની ઓમ ડાયકેમ કંપનીમાં ૨ કામદારોને ગેસ લાગતા કરૂણ મોત

0
188

પાનોલી:

પાનોલી જીઆઈડીસીમાં આવેલ ઓમ ડાયકેમ કંપનીમાં રીએક્ટર સાફ કરવા ઉતરેલા ૨ કામદારોને ગેસ ગળતરથી અસર થતા તેમને ખાનગી હોસ્પીટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન કરૂણ મોત થવા પામ્યું છે. જ્યારે બચાવ અર્થે ઉતરેલા પાનોલી ફાયર સ્ટાફના એક કર્મચારીને ગેસની અસર થતા સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જોકે આ ઘટના સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY