દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવામાં આવે : ઓમ પ્રકાશ રાજભર

0
10

ન્યુ દિલ્હી,તા.૪
પોતાના નિવેદનોમાં વારંવાર રાજ્ય સરકારને અસહજ કરી દેનારા પ્રદેશના પછાત વર્ગ કલ્યાણ અને દિવ્યાંગજન સશક્તિકરણ મંત્રી ઓમપ્રકાશ રાજભરે પ્રદેશમાં દારૂ પર પૂર્ણ પ્રતિબંધ લગાવવાની માગ કરી છે.
મંત્રીની માગણી છે કે પ્રદેશમાં ગુજરાત અને બિહારની જેમ દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવે. સર્વે ઓફ ઈન્ડિયાની રિપોર્ટનો હવાલો આપતા તેમણે કહ્યું કે પ્રદેશમાં ૬૦ ટકા લોકો અશિક્ષિત છે તો આનું કારણ દારૂ છે. ગત દિવસોમાં બલિયા, વારાણસી અને આઝમગઢમાં પ્રદર્શનના કારણે જ મથુરામાં દારૂબંધી લાગુ કરવામાં આવી. આને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવે.
રાજ્યએ અલગ પૂર્વાચલ રાજ્યની માગ કરી છે. તેમનું કહેવુ છે કે પૂર્વાંચલને અલગ રાજ્ય બનાવવામાં આવે. ઉત્તર પ્રદેશ ઘણુ મોટુ છે જેથી પૂર્વાંચલનો વિકાસ સારીરીતે થઈ શક્્યો નથી.
યુપીમાં અશિક્ષણ, ગરીબી અને બેરોજગારી ખૂબ જ છે. આ તમામને ત્યારે જ સારા કરી શકાય જ્યારે પૂર્વાંચલને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY