નોટીસ આપવા છતાં વેરો નહીં ભરાતા શિક્ષાત્મક કાર્યવાહી
સુરત, તા.૨૦
સુરત મહાનગરપાલિકાના પૂર્વઝોન વરાછામાં કોમર્શિયલ તેમજ રેસીડેન્સ મિલ્કતોમાં વોટર મીટર લગાડવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષમાં ૧૫ વોટર મીટર વપરાશકારો પાસેથી બાકી રૂ.૧૦,૭૩,૦૦૦ વસૂલાત કરવામાં આવેલ છે. જ્યારે બાકી નાણાંની વસૂલાત માટે નોટીસ આપવામાં આવેલ તેમ છતાં ભરપાઈ ન કરતાં તેવા મિલ્કતદારો પાસે વોટર મીટર નાણાં વસૂલ કરવાની ઝુંબેશ હેઠળ પૂર્વ ઝોન વરાછાના ડ્રેનેજ વિભાગ દ્વારા તા.૧૭-૯-૨૦૧૮ના દિવસે કરવામાં આવેલ શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે સનરાઈઝ કોમર્શિયલ સેન્ટર કોમર્શિયલ મિલ્કતમાં તથા આંગન રેસીડેન્સી અને મોમાઈ કોમ્પ્લેક્ષ રેસીડેન્સ મિલ્કતોના તા.૧૭-૯-૨૦૧૮ના રોજ ડ્રેનેજ લાઈન સીલ કરવામાં આવેલ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



