ન્યુયોર્ક,તા.૩૧
ઓસ્કર વિનિંગ ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનર’માં કામ કરી બધાને પોતાની એક્ટિંગ થી મનમોહિત કરવા વાળા હોલિવુડનો મશહુર એક્ટર દેવ પટેલ હવે એક્ટિંગ બાદ પ્રથમ વાર ફિલ્મ ડાયરેક્ટ કરવા જઈ રહ્યો છે.
ભારતીય મૂળનો બ્રિટિશ નાગરિક દેવએ હાલમાં બાફ્ટા એવાર્ડ જીત્યો હતો, જેમા તેમને બેસ્ટ એક્ટર કેટેગરીમાં મળી છે. ડાયરેક્શનમાં ફિલ્મની સ્ટોરીમાં એક એવા છોકરો હશે જે જેલથી બહાર આવીને સંઘર્ષ કરીને કોર્પોરેટની દુનિયામા સફળ થાય છે. પુરી ફિલ્મમાં કોર્પોરેટના રૂપિયા અને તરક્કી પર પોતાની લાલચ દેખાડવામાં આવ્યું છે જેમા કોઈ માનવીય ભાવનાઓ કામ નથી કરતી. સૂત્રો મૂજબ આ ફિલ્મનું નામ ‘મંકી મે’ નામ જણાવવામાં આવ્યું છે.
પોલ અંગુનાવેલા અને જાન કોલીની સાથે દેવ પટેલની લખેલી આ ફિલ્મને પૌરાણિક ટચની સાથે આધુનિક સમયના ભારત પર આધારિત દેખાડવામાં આવ્યું છે. તે સિવાય દેવ ‘ધ પર્સનલ હિસ્ટ્રી ઓફ ડેવિડ કોપરફીલ્ડ’ અને ‘હોટલ મૂંબઈ’માં પણ કામ કરી રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






