માર્ક ઝુકરબર્ગને ચાઈલ્ડ એક્સપર્ટએ લખ્યો પત્ર

0
103

પ્રતિક્રિયા આપતા ફેસબુકનાં એક મુખ્ય એક્ઝિક્યુટિવ અધિકારીએ કહ્યું કે, આ એપ પરિવાન માટે બહુ ઉપયોગી છે, કેમ કે, વીડિયો કોલિંગ અને મેસેજીંગ એપને ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ધ્યાનમાં રાખીને આ એપ બનાવામાં આવી છે.

બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી જેરેમી હંટએ ડિસેમ્બરમાં ફેસબુકને ચેતવણી આપી હતી કે તે બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખે. તેમજ ૩૦ જાન્યુઆરીએ ૧૦૦ કરતા પણ વધારે બાળ સ્વાસ્થ્ય નિષ્ણાતોએ ફેસબુકની આ એપને બંધ કરવા માટે આગ્રહ કર્યો હતો. આ વિશે ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગએ પોતાના પત્રમાં લખ્યું હતું કે, આ બાળકો સોશિયલ મીડિયા પર પોતાનું એકાઉન્ટ બનાવા માટે તૈયાર નથી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY