એક આફ્રિકન દેશ સહિત ત્રણ દેશોના નેતાઓને બોલવાની વિચારણા ગણતંત્ર દિવસ : ટ્રમ્પે ઈન્કાર કરતાં ભારતે શરુ કરી નવા મહેમાનની શોધ

0
12

ન્યુ દિલ્હી,તા.૩૦
ગણતંત્ર દિવસ પરેડમાં મુખ્ય મહેમાન તરીકે સામેલ થવાથી ડોનાલ્ડ ટ્રમ્પ ઇન્કાર કર્યો છે. ત્યારબાદ ભારતે ગણતંત્ર દિવસની ઉજવણી માટે નવા મુખ્ય મહેમાનની શોધ શરૂ કરી છે. સરકારના સૂત્રો અનુસાર, એક આફ્રિકન દેશ સહિત ૩ દેશોના નેતાઓને બોલાવવાની વિચારણા થઈ રહી છે.
એક અધિકારી મુજબ ગણતંત્ર દિવસ પર મુખ્ય મહેમાન નક્કી કરવા માટે હવે ઓછો સમય છે. આ પ્રક્રિયાને ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
સૂત્રોનું માનવું છે કે જે નેતાઓને ગણતંત્ર દિવસ માટે ભારત દ્વારા આમંત્રણ આપાવામાં આવશે તેવા બે થી ત્રણ રાષ્ટ્રપતિઓનું નામ શાર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે હવે જ્યારે ટ્રમ્પ સમારોહમાં નથી આવી રહ્યા, એવામાં ભારત નવા વિકલ્પો શોધી રહ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY