ન્યુ દિલ્હી,તા.૧૬
આજે ગૂગલના સર્ચ પેજ પર સૌથી વિચિત્ર ડૂડલ જાઈ મોટાભાગના લોકો વિચારમાં પડી ગયા હશે. આજનું ડૂડલ ગૂગલએ એ રેડિયો મેસેજની યાદમાં બનાવ્યું છે જે આજથી ૪૪ વર્ષ પહેલા પૃથ્વીથી બહાર મોકલવામાં આવ્યો હતો. આ મેસેજનેArecibo Message નામ આપવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોએ પોર્ટો રિકોના જંગલમાં આવેલા અરસિબો ઓબ્ઝર્વેટરીમાંથી આ મેસેજ મોકલ્યો હતો.
૩ મિનિટના આ રેડિયો મેસેજમાં ૧૬૭૯ બાઈનરી ડિજિટ્સ હતા. નંબરોની આ સીરીઝનું લક્ષ્ય તારાઓનું એ સમૂહ હતો જે પૃથ્વીથી સ્ ૧૩, ૨૫,૦૦૦ પ્રકાશ વર્ષની દૂર પર હતો. આ બ્રોડકાસ્ટ શકિતશાળી હતો. આ ઐતિહાસિક ટ્રાંસમિશનનો મુખ્ય ઉદ્દેશ અરસીબો દ્વારા અપગ્રેડ કરવામાં આવેલા રેડિયો ટેલિસ્કોપની ક્ષમતા દર્શાવવાનો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




