GST રિટર્ન દાખલ કરવાની પ્રક્રિયા સરળ બનાવાશે

0
98

નવી દિલ્હી તા.૧૪ :

જીએસટીના દરોને તર્કસંગત બનાવ્યા બાદ હવે વેપારીઓને વધુ રાહત આપવા તૈયારીઃ જીએસટી કાનૂનમાં ફેરફાર પણ કરાશેઃ વેપારીઓએ દર મહિને ૩ રિટર્ન દાખલ કરવા નહિ પડેઃ માત્ર એક સરળ રિટર્ન ભરવુ પડશેઃ જીએસટી કાઉન્સીલની હવે પછીની બેઠકમાં લેવાશે નિર્ણય.

જીએસટીના દરોને તર્કસંગત બનાવ્યા બાદ સરકાર હવે રિટર્ન દાખલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવી વેપારીઓને રાહત આપવાની તૈયારી કરી રહી છે. પ્રસ્તાવિત કનિદૈ લાકિઅ વ્યવસ્થામાં વેપારીઓએ દર મહિને ત્રણ રિટર્ન દાખલ કરવાની જરૂર નહી રહે તેઓ માત્ર એક સરળ રિટર્ન દાખલ કરી શકશે. જીએસટીની કાઉન્સીલની હવે કનિદૈ લાકિઅ પછી મળનાર બેઠકમાં અકિલા આ પ્રકારના પ્રસ્તાવને મંજુરીની મહોર લાગી શકે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે જીએસટી નેટવર્ક ચેરમેન અજય ભુષણ પાન્ડેયના કનિદૈ લાકિઅ વડપણમાં જે સમિતિ રિટર્ન સરળ બનાવવા ઉપર વિચાર કરી રહી છે તે આ સપ્તાહના અંત અકીલા સુધીમાં પોતાના રિપોર્ટને અંતિમ ઓપ આપી શકે છે. સમિતિ આ કનિદૈ લાકિઅ રિપોર્ટ જીએસટી કાઉન્સીલના મંત્રી સમૂહને સોંપશે. જેના અધ્યક્ષ બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી છે. તે પછી કાઉન્સીલ આ મહિનાના અંતિમ કનિદૈ લાકિઅ સપ્તાહમાં મળનાર બેઠકમાં રિટર્નની પ્રક્રિયા સરળ બનાવવાના પ્રસ્તાવ ઉપર મહોર લગાવશે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે રિટર્નની પ્રક્રિયાના સરળીકરણ માટે જીએસટી કાયદામાં પણ ફેરફારની આવશ્યકતા પડી શકે છે તેથી અધિકારીઓની સમિતિ જે ભલામણો કરશે તેના આધાર કનિદૈ લાકિઅ પર કાયદામાં સંશોધનનો મુસદ્દો તૈયાર કરી કાનૂન મંત્રાલયની સલાહ માટે મોકલવામાં આવશે. તે પછી તેને જીએસટી કાઉન્સીલની બેઠકમાં મુકવામાં આવશે. સુત્રોના કનિદૈ લાકિઅ જણાવ્યા અકિલા પ્રમાણે રિટર્નની પ્રક્રિયાને સરળ બનાવવા માટે જે વિકલ્પો ઉપર વિચાર કરવામાં આવી રહ્યો છે તેમાં સૌથી મહત્વનુ એ છે કે કનિદૈ લાકિઅ માત્ર એક જ રિટર્ન વેપારીઓ પાસે દાખલ કરાવવામાં આવશે. હાલ વેપારીઓએ જીએસટીઆર-૧, અકીલા જીએસટીઆર-ર અને જીએસટીઆર-૩ના સ્વરૂપમાં દર મહિને ત્રણ કનિદૈ લાકિઅ રિટર્ન દાખલ કરવાના હોય છે. જો કે કમ્પોઝીશન સ્કીમનો વિકલ્પ પસંદ કરનાર નાના અને મધ્યમ વેપારીઓમાં ત્રણ માસમાં એક જ વખત પોતાના ખરીદ અને વેચાણની કનિદૈ લાકિઅ વિગતો આપીને રિટર્ન દાખલ કરી શકે છે. રિટર્નની જટિલ પ્રક્રિયાના બારામાં સતત વેપારીઓ આલમ તરફથી ફરિયાદો આવી રહી છે. વર્તમાન પ્રક્રિયા કેટલી કનિદૈ લાકિઅ જટિલ છે તેનો અંદાજો એ તથ્યથી લગાવી શકાય છે કે જીએસટી લાગુ થયાના ૭ મહિના બાદ પણ માસિક જીએસટીઆર-ર ફોર્મ ભરવામાં આવ્યા નથી. સાથોસાથ રિટર્ન કનિદૈ લાકિઅ દાખલ કરનાર વેપારીઓનો આંકડો પણ ઓછો રહ્યો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY