ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાનનો પહેલો વીડિયો રિલિઝ

0
26

મુંબઈ,તા.૧૭
ફિલ્મ ‘ઠગ્સ આૅફ હિન્દોસ્તાન’ને લઇને ઘણા લાંબા સયમથી ચર્ચાઓ ચાલી રહી છે. વિજય કૃષ્ણ આચાર્યનાં નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનો લોગો શેર કરવામાં આવ્યો છે. શેર કરેલો આ વિડીયો જાઇને તમે જાઇ શકશો કે બોલીવુડમાં આ એક નવી શરૂઆત છે.
સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે ૬ મુખ્ય પાત્રોને લઇને ૬ મોશન પોસ્ટર બનાવવામાં આવ્યા છે, જેને દરરોજ એક એક કરીને શેર કરવામાં આવશે. ફિલ્મમાં બોલીવુડનાં મહાનાયક અને આમિર ખાન પહેલીવાર એકસાથે જાવા મળશે. આ બંને સાથે કેટરીના કૈફ અને ફાતિમા સના શેખ પણ મહત્વનાં પાત્રમાં જાવા મળશે. આ ઉપરાંત રોનિત રોય, અબ્દુલ કાદિર અમીન અને સત્યદેવ કાંચરાના પણ જાવા મળશે.
‘ઠગ્સ આૅફ હિન્દોસ્તાન’ની વાર્તાને લઇને હજુ સુધી કોઇ ખુલાસો નથી થયો, પરંતુ સૂત્રો અનુસાર આ ભારતનાં ઠગોનાં કબીલાની વાર્તા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY