બોલો…કાજલને ઘડપણમાં જાગ્યો ફાટો કિલક કરાવવાનો શોખ

0
29

મુંબઈ,તા.૨૬
કરણ જાહરનાં ચેટ શા ‘કાફી વિથ કરણ-૬’માં કાજાલ અને અજય દેવગણ મહેમાન તરીકે જાવા મળશે. આ એપિસોડનાં બે વિડીયો તાજેતરમાં જ સ્ટાર વર્લ્ડનાં ટિવટર હેન્ડલ પર શેર થયા છે. આ વિડીયોમાં બોલીવુડની ધમાકેદાર જાડી એક-બીજાનાં ઘણા રાઝ ખોલતી જાવા મળી રહી છે.
વિડીયોમાં અજય પત્ની કોજાલનું સીક્રેટ ખોલતા જણાવે છે કે, “તેને ફાટો્‌સ કિલક કરવા પસંદ છે. આમાં કોઈ પ્રોબ્લેમ પણ નથી, પરંતુ એક ફાટો કિલક કર્યા પછી તેને ઠીક કરવામાં ૩ કલાકનો સમય બરબાદ કરે છે, કેમ કે એ તસવીરને પાસ્ટ કરવાની છે.” આ સાંભળીને કરણ જાહર પણ ચોંકી જાય છે.
વધુમાં અજય દેવગણે કહ્યું, “પહેલા કાજાલ આ બધુ કિયારેય નહોતી કરતી, પરંતુ હવે ઘડપણમાં તેનેપ..” આટલુ સાંભળતા જ કાજાલ ભડકી જાય છે અને કહે છે, “સારી, ઘડપણ મને નથી આવ્યું, આૅકે.” શામાં કરણ જાહરે અજય અને કાજાલને ઘણાં જ મજાનાં પ્રશ્નો કર્યો છે. આમાંથી એક પ્રશ્ન હતો કે બોલીવુડમાં સ્ટાર્સ મોટાભાગે કયુ જૂઠ બોલે છે? તેનો જવાબ આપતા અજય દેવગણ વગર વિચારે બોલે છે કે, “સૌથી મોટુ જૂઠ જે સામાન્ય રીતે બોલવામાં આવે છે તે છે, હું મારી વાઇફને ઘણો જ પ્રેમ કરું છું.” અજયનો આ જવાબ સાંભળીને કાજાલ ચોંકી જાય છે. પછી અજય સ્પષ્ટતા આપતા કહે છે કે, “અરેપ.હું તો બીજાઓની વાત કરી રહ્યો હતો.”
આ ચેટ શામાં કાજાલ અને અજયની જાડી ધમાકેદાર રહેશે. આ વાતનો અંદાજા શાનાં પ્રોમો પરથી જ આવી જાય છે. તો જાવું રહેશે કે આ જાડી એકબીજાનાં બીજા કયા રાઝ શામાં ખોલે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY