કતારગામમાં ડીજે વગાડવાના મુદ્દે ટોળાએ છોકરાને માર માર્યો

0
272

સુરત, તા.૨૭
કતારગામ કુબેરપાર્ક સોસાયટી મીરા ફ્લેટ તથા સૈયદપુરા માર્કેટ રોડ લાજવાબ હોટલïની સામે ડીજે વગાડવા બાબતે બોલાચાલી થતા ૧૦ થી ૧૫ ઈસમોએ એક સગીરને ઢીક મુક્કીનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હોવાનો બનાવ કતારગામ પોલીસ મથકે નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કતારગામ વિસ્તારમાં એક ૧૭ વર્ષનો સગીર રહે છે. કુબેરપાર્ક સોસાયટી વેડરોડ બ્રહ્માણી કોમ્પ્લેક્ષ ખાતે રહેતા સોનુ આશુ સહિત ૧૦ થી ૧૫ ઈસમોએ સગીર સાથે ડીજે વગાડવા બાબતે ઝઘડો કરી સગીર પર હુમલો કરી ઢીક મુક્કીનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. સગીર યુવકે સોનુ, આશુ સહિત ૧૦ થી ૧૫ ઈસમો સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પોલીસે સગીરનું નિવેદન નોંધવાના ચક્રોગતિમાન કર્યા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY