૧૫૦ મુસાફરો સાથે દિલ્હી આવતી ફ્લાઇટમાં ફ્યૂઅલ લિકેજ થતાં ઇમરજન્સી લેન્ડિંગ

0
8

કોલકાત્તા,તા.૬
કોલકાતા એરપોર્ટ પર એર ઈન્ડિયાના એક વિમાનમાં ફ્યૂઅલ લિકેજ બાદ અફરા તફરી મચી ગઇ હતી. આ ઘટના શનિવાર રાતની છે. ફ્યૂઅલ લિકેજને લીધે એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી.
ફ્યૂઅલ લિકેજની ઘટના બેંકકોકથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-૩૩૫માં બની હતી. આ વિમાનમાં ૧૫૦ મુસાફરો હતા.
બેંગકોકથી રાત્રે ૯ઃ૩૦ કલાકે ફ્લાઇટ દિલ્હી આવવા રવાના થઇ હતી. લગભગ અડધા કલાક બાદ ભારતના એરસ્પેસમાં વિમાન પ્રવેશતા જ ટેક્નીકલ ખામીની ફરિયાદ કારઇ હતી. જે બાદ પાયલોટે કોલકાતા એરપોર્ટ પર ઇમરજન્સી લેડિંગનો નિર્ણય લીધો. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY