લીંબડી તાલુકા નું ભલગામડાં ગામ લીંબડી શહેર થી માત્ર 3 કી. મી. દૂર આવેલ છે. તે ગામ ના વતની શ્રી જીતુભા કેસરી સિંહ રાણા ના જ્યારે લીંબડી વિધાનસભા ના ધારાસભ્ય પદે બિરાજમાન હતા પરંતુ તેમનું અચાનક દુઃખદ અવસાન થતાં પછી 6 મહિના માં પેટા ચૂંટણી આવી તો સ્વ. જીતુભા કેસરીસિંહ રાણા ના સૌથી નાના દીકરા શ્રી કિરીટસિંહ ને ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી અને સારી લીડ થી વિજય પ્રાપ્ત કરેલ પછી તેઓ લીંબડી શહેર તથા તાલુકાના ગ્રામ્યજનો ની વચ્ચે રહી ને તમામ સમાજ સાથે રાખીને અને લોકો ના કામ કરેલ છે તેથી ગ્રામ્ય મા તેમજ શહેર ના લોકોના દિલ માં વસી ગયા અને આજે પણ લોકો માં તેમની લોક ચાહના ઘણી બધી છે. અને તેઓ ગુજરાત સરકાર મા વન અને પર્યાવરણ ના મંત્રી પદે રહી ચુકિયા છે. આજે પણ લોકો તેમજ નાના માં નાના કાર્યકરો ની વચ્ચે રહીને લોકો ના કામ મા સાથે ઉભા રહે છે તો આપણા 61 – લીંબડી વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા નો જન્મ દિવસ છે. તો લીંબડી તાલુકા પંચાયત માજી. ઉપપ્રમુખ કૃષ્ણસિંહ રાણા, હરપાલસિંહ ઝાલા, દશરથસિંહ ઝાલા, દિલીપસિંહ પરમાર, રાજભા ઝાલા, શંકરભાઇ દલવાડી, તનકસિંહ રાણા, લીંબડી નગરપાલિકા પ્રમુખ ધીરૂભાઇ ખાંદલા, ઉપ પ્રમુખ દેવુભાઈ ભરવાડ, દલશુખભાઈ ચૌહાણ, ચતુરભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, પ્રવીણસિંહ ગોહિલ, દેવાભાઈ સોની, શૈલેન્દ્રસિંહ વાઘેલા, ફાલ્ગુનભાઈ ઉપાધ્યાય, ચેતનભાઈ પટેલ, યશવંતસિંહ પરમાર, ચેતનભાઈ શેઠ, જયેશભાઇ ચાવડા, મુકેશભાઈ શેઠ, નટુભા ઝાલા, વિપુલભાઈ પાટડીયા, રાજુભાઇ ભરવાડ, ભરતસિંહ રાઠોડ, યુવરાજસિંહ રાણા, દિવ્યરાજસિંહ જાડેજા, વિજયભાઈ મકવાણા, સહિત વિગેરે કાર્યકર મિત્રોએ તેઓને જન્મ દિવસ ની હાર્દિક શુભેચ્છઓ પાઠવેલ છે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




