મીટુ પર બોલી કંગના, ‘છોકરીઓને લક્ષ્મીબાઇ બનવાની જરૂર છે’

0
6

મુંબઈ,તા.૪
નવા વર્ષના પહેલા અઠવાડિયામાં એકવાર ફરીથી બોલીવુડમાં મીટુને લઇને લોકો પોત પોતાની રાય આપી રહ્યા છે. હાલમાં જ અભિનેત્રી રાની મુખર્જીએ મીટુ પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. જેના પર તેમને ઘણી ટીકાનો સામનો કરવો પડ્યો. દીપિકાથી લઇને આલિયા દરેકે રાની મુખર્જીના મીટુ પર નિવેદનને ખોટુ કÌš હતુ. જા કે એક ઇન્ટર્વ્યુમાં રાની મુખર્જીએ મીટુને લઇને કહ્યુ હતુ કે, સેલ્ફ ડિફેંસ ખૂબ જરુરી છે. છોકરીઓને ખુદનો બચાવ કરવાનુ આવડવુ જાઇએ. એમાં માર્સલ આર્ટ ઘણુ ખાસ છે. જેના પર રાની ની દરેક જગ્યાએ નિંદા થઇ રહી છે.
ત્યાંજ બોલીવુડ ક્વીન કંગના રનૌતે રાની ના નિવેદન પર પોતાની રાય આપી હતી. કંગનાએ કહ્યુ કે જે લોકો હકીકતમાં સહાયતા અથવા કોઇ પ્રકારની મદદ ઇચ્છે છે, આપણે એમનો સાથ આપવો જાઇએ. આજે આપણે થોડા કડક થવાની જરુર છે, પરંતુ આપણા સમાજમાં કોઇ છોકરી રાની લક્ષ્મીબાઇ જેવા સાહસી કામ કરી રહી છે, તો આપણે તેમનુ સન્માન કરવુ જાઇએ.
તેની સાથે જ જા કોઇ આપણી સોસાયટીમાં આપણે એમના જેવી હિંમ્મત વાળી છોકરીઓ આપી શકે છે તો આપણને તેના માટે કોઇ પ્રોબ્લમ ન થવો જાઇએ. તેની સાથે થયેલ શોષણના વિશે વાત કરતા કંગના રનૌટ કહે છે કે, જ્યારે હું ૧૬ વર્ષની હતી ત્યારથી મેં પહેલી એફઆઇઆર ફાઇલ કરી હતી. કોઇ પણ વ્યકિત જા પોતાના હક માટે ઉભુ છે આપણે એમનો સાથ આપવો જાઇએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY