OMG… રાખીએ છાતીના ભાગ પર ચિતરાવ્યું રણવીરના નામનું ટેટૂ

0
7

મુંબઈ,તા.૧૫
રણવીર સિંહે ટ્રેડ એનાલિસ્ટ કોમલ નહાટાના ચેટ શામાં અનેક રહસ્યો છતાં કર્યા. આ જ શામાં રણવીરે રાખી સાવંત પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. આ ચેટ શા રવિવારે પ્રસારિત થયો હતો. ચૅટ શામાં રણવીર સિંહે હોસ્ટ કોમલ નહાટાને પૂછ્યું કે અત્યાર સુધી ઇન્ટરવ્યુ માટે સૌથી ખરાબ સેલેબ્રીટી કોણ હતું? નહાટાએ તેના જવાબમાં રાખી સાવંતનું નામ લીધું. ત્યારે રણવીરે કહ્યું કે રાખી રાક સ્ટાર છે. આ ઉપરાંત રાખી સાવંતને આઇ લવ યુ પણ કહી દીધુ. જા કે રણવીરે આ બધુ મજાકમાં કહ્યું હતુ.
તેના જવાબમાં રાખીએ પણ રણવીર માટે કંઇક કર્યુ છે. જેને જાઇને રણવીર જ નહી પરંતુ દીપિકા પણ દંગ રહી જશે.
રાખીએ જે વીડિયો શેર કર્યો છે તેમાં તે રણવીરના નામનું ટેટૂ બનાવતી જાવા મળે છે. વીડિયોમાં રાખી કહે છે કે, આ તેની તરફથી રણવીરને ગિફ્ટ છે કારણ કે રણવીરે તેને રાકસ્ટાર કહી છે.
રાખીએ જે તસવીર શેર કરી છે તેમાં તેના છાતીના ભાગ પર રણવીર સિંહ લખેલું જાવા મળે છે. ખાસ વાત એ છે કે ફોટોના હેશટેગમાં રાખીએ રણવીર સિંહ, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ અને વેલેન્ટાઇન ડે ૨૦૧૯ લખ્યું છે. સાથે જ તેણે ગલીબાયનું પ્રમોશન પણ કર્યુ છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY