મુંબઈ,તા.૨
હાલમાં જા કોઇ કપલની સૌથી વધારે ચર્ચા ચાલી રહી હોય તો એ છે પ્રિયંકા ચોપડા અને નિક જાનસ. આશરે ૨ મહિના પહેલા પ્રિયંકા અને નિકે સગાઇ કરી. ત્યારબાદથ જલ્દીથી એમના લગ્ન થાય એવો અંદાજા લગાવવામાં આવી રહ્યો છે. હાલમાં પ્રિયંકા અને નિકના લગ્નની પણ તારીખ નક્કી થઇ નથી પરંતુ રિપોટ્ર્સ આવવા લાગ્યા છે કે તે બંને બાળકોને લઇને ખૂબ જ ઊતાવળા છે. આ અમે નથી કહી રહ્યા પરંતુ એક સૂત્ર પાસેથી જાણકારી મળી છે.
આ સૂત્રએ એક મીડિયાને જણાવ્યું કે પ્રિયંકા અને નિક બંમેશા બાળકોને લઇને વાતો કરતાં રહે છે અને એટલા માટે બંને જલ્દીથી જલ્દી લગ્ન કરવા ઇચ્છે છે. બંને વચ્ચે જારદાર કેમેસ્ટ્રી છે અને બાળકો માટે ખૂબ જ એક્સાઇટેડ છે.
જણાવી દઇએ કે પ્રિયંકા અને નિકે જુલાઇમાં સગાઇ કરી હતી. જેની સત્તાવાર જાહેરાત એમને ઓગસ્ટમાં એક રોકા સેરિમની બાદ કરી હતી.
જા કે હવે જાવાનું એ છે કે પ્રિયંકા અને નિક ક્્યારે લગ્નની જાહેરાત કરે છે કારણ કે પહેલા કહેવામાં આવતું હતું કે ઓક્ટોબરમાં લગ્ન કરી શકે છે જા કે આ માટે કોઇ જાણકારી નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



