ગરુડેશ્વરના કારેલી ગામમાં ચાલતા જુગાર પર રેડ,31 હજાર ના મુદ્દામાલ સાથે 4 ની ધરપકડ
રાજપીપલા: નર્મદ જિલ્લા પોલીસ વડાની કડક સૂચના હોય નર્મદા પોલીસ દારૂ જુગાર ની બદીને દુર કરવા સતત પ્રયત્નશીલ રહે છે ત્યારે એલ .સી.બી.ને એક વધુ સફળતા મળી જેમાં એલ .સી.બી.ના એ.ડી.મહંત અને આઈ .ડી .વાઘેલા ને બાતમી મળતા ગરુડેશ્વર પી એસ આઈ એમ .બી.વસાવા અને ટિમ સાથે ગરુડેશ્વરના કારેલી ગામે ચાલતા જુગાર પર રેડ કરતા 31,050/- રૂપિયા ના મુદ્દામાલ સાથે પંકજ મનસુખ તડવી,દિનેશ હિમ્મત તડવી,મુકેશ વિક્રમ તડવી ( ત્રણેય રહે ,કારેલી,તા.ગરુડેશ્વર ) તેમજ ગુલાબ બચુ તડવી ,રહે .પંચલા ,તા.ગરુડેશ્વર ને જુગાર રમતા ઝડપી પાડી જુગારધારા નો ગુનો દાખલ કરી કાયદેશર કાર્યવાહી કરી હતી .
રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"