ઓવૈસી મૂછ વિનાનો રાવણ જે મંદિરનું નિર્માણ કરવા દેતા નથી

0
21

લખનઉ,તા.૨
અયોધ્યામાં રામ મંદિરની તરફેણ કરી રહેલા શિયા વકફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી પર આકરા શાબ્દિક પ્રહારો કરીને જણાવ્યું હતું કે ઓવૈસી મૂછ વિનાના રાવણ છે જે મંદિરનું નિર્માણ કરવા દેતા નથી.
ભગવાન રામને સપનામાં જાયા હોવાનો દાવો કર્યા બાદ કાલે તેઓ અયોધ્યા પહોંચીને રામ મંદિરના હિન્દુ પક્ષકારોને મળ્યા હતા. તેમણે કહ્યુ હતું કે ‘ રામમંદિર બાંધવાનું મારું મિશન છે. ભગવાન રામ મારા સપનામાં આવ્યા એ મારા માટે મોટી વાત છે. તેઓ ધનુષધારી રૂપમાં નજરે પડયા છે. અહીંના મુસ્લિમ પક્ષકારો સાથે વાતચીત કરીને કોઇ મતલબ નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY