મુંબઈ,તા.૫
વાય-ફિલ્મ્સની ‘પ્યાર એક્ચ્યુઅલી!’ માટે ભૂમિ પેડનેકર, રિતેશ દેશમુખ, સાકિબ સલીમ, તાહિર રાજ ભસિન, અન્યા સિંઘ, સૌરભ શુક્લ, સુપ્રિયા પિલગાંવકર, મંદિરા બેદી અને દિપનિતા શર્માની પસંદગી કરવામાં આવી છે.
‘પ્યાર એક્ચ્યુઅલી!’ એ વાસ્તવમાં શોર્ટ ફિલ્મ્સનું કલેક્શન છે કે જેમાં ચાર રિયલ અને રેર લવ સ્ટોરીઝ જાવા મળશે.
આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક સોર્સે કહ્યુ હતું કે, ‘આ સ્ટોરીઝમાં કેટલાક રિયલ ઇમોશન્સને રજૂ કરવામાં આવ્યા છે. જેમાં કેટલીક રેર રિલેશનશિપ્સને રજૂ કરાઈ છે કે જેની સાથે લોકો સહેલાઈથી રિલેટ થઈ શકશે. આ સ્ટોરીઝમાં મુંબઈની કહાણી છે, પરંતુ એમાં પ્રેમનો વિષય હોવાના કારણે આખી દુનિયાની કોઈ પણ વ્યÂક્ત એની સાથે કનેક્ટ થઈ શકશે. આ શોર્ટ ફિલ્મ્સને આશિષ પાટિલ દ્વારા લખાઈ, ડિરેક્ટ અને પ્રોડ્યૂસ કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટમાં ચાર શોર્ટ ફિલ્મ્સમાં રિલેશનશિપના ચાર જુદા-જુદા સ્ટેજીઝ રજૂ કરવામાં આવશે. જેમાં ડેટિંગ કરી રહેલા કપલ, મેરેજ કરવા જઈ રહેલા કપલ, પેરેન્ટ્સ બનવા જઈ રહેલા કપલ અને ૪૦ વર્ષથી મેરિડ કપલનો સમાવેશ થાય છે. આ શોર્ટ ફિલ્મ્સને ફીચર ફિલ્મની જેમ જ તૈયાર કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



