ભોપાલ,તા.૨૧
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ આજે મધ્યપ્રદેશની મુલાકાતે છે. ત્યારે મધ્યપ્રદેશમાં રાજનાથસિંહે પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી અને બાદમાં પ્રેસકોન્ફરન્સને સંબોધન કર્યું. પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કરતા રાજનાથસિંહે રામ મંદિર મુદ્દે પણ નિવેદન આપતા કહ્યું કે, રામ મંદિર બનશે તો સૌને ખુશી થશે.
સારા વાતાવરણમાં રામ મંદિરનું નિર્માણ થવું જાઈએ. તો મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સીએમ પદને લઈને કટાક્ષ કર્યો કે, તમે સૌ કોઈએ કૌન બનેગા કરોડપતિ તો જાઈ જ હશે.
બસ આવી જ સ્થિતિ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં હાલ મુખ્યમંત્રીને લઈને હોડ જામી છે. અહીં કૌન બનેગા મુખ્યમંત્રી જેવો માહોલ જાવા મળી રહ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






