રાજપીપલાની કોલેજમાં વિધાર્થીઓ દ્વારા વિવિધ ડે ની ઉજવણી

0
90

રાજપીપલા:
દેશભર માં વેલેન્ટાઈન ડે પેહલા વિવિધ ડે ની ઉજવણી માં યુવા વર્ગ ખુબ ઉત્સાહ થી ભાગ લેતા હોય છે, ત્યારે વેલન્ટાઈન ડે ને હવે ગણતરીના દિવસો બાકી છે એ પેહલા પ્રોમિસ ડે,બલૂન ડે, હગ ડે જેવા દરેક દીવસો માટે યુવાવર્ગ માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજપીપલા ની સાઇન્સ એન્ડ કોમર્સ કોલેજ ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એ પણ રોજ નવા નવા ડે ની ખુબ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરી રહ્યા હોય આ તમામ વિદ્યાર્થીઓ નો ઉત્સાહ વધારવા ખુદ કોલેજ ના પ્રિન્સિપાલ શેલેન્દ્રસિંહ માંગરોલા પણ આ દિવસો ની ઉજવણી માં સહભાગી થયા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY