રામલલા અમે લાવીશું અને મંદિર પણ અમે બનાવીશું : સુબ્રમણ્યમ્‌ સ્વામી

0
8

ન્યુ દિલ્હી,તા.૨૮
દેશમાં લોકસભાની ચૂંટણી પહેલા રામ મંદિરનું નિર્માણનો મુદો ભાજપ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે ૨૯મી સપ્ટેમ્બરથી રામ મંદિર નિર્માણ માટે સુનાવણી શરૂ કરશે. સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલા ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટિવટ કરીને કહ્યુ કે, રામલલા અમે લાવીશુ અને મંદિર પણ અમે બનાવીશું.
૨૦૧૪ની ચૂંટણીમાં અયોધ્યામાં રામ મંદિર બનાવવનો મુદો ભાજપ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. જે બાદ ફરીવાર ૨૦૧૯ની ચૂંટણીમાં રામ મંદિરનો મુદો ઉઠાવવામાં આવી રહ્યો છે. એવુ નથી કે, રામ મંદિરનો મુદો અત્યારે જ ઉઠાવવામાં આવતો હોય. નવુના દાયકામાં ચૂંટણી પહેલા રામ મંદિર નિર્માણનો મુદો ઉઠાવવામાં આવ્યો હતો. જાકે, બાદમાં ૧૯૯૮,૧૯૯૯ અને ૨૦૦૨માં રામ મંદિરનો મુદો દેશની રાજનીતિમાંથી ગાયબ થઈ ગયો હતો. અને હવે ફરીવાર રામ મંદિરનો મુદો ઉઠાવવામાં આવી રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY