બૉલીવુડ સુપર સ્ટાર સલમાન ખાન આગામી ફિલ્મમાં પાંચ લુકમાં જોવા મળશે

0
60

મુંબઇ:

સુપર સ્ટાર સલમાન ખાન આ વખતે પણ તે આગામી ફિલ્મમાં પાંચ અલગ અલગ લુકમાં જોવા મળશે. અભિનેતાની આ ફિલ્મ ૨૦૧૯ની ઇદ પર રીલિઝ થશે. આ ફિલ્મનું શૂટિંગ આ વરસના એપ્રિલ માસથી શરૃ કરવામાં આવશે. દિગ્દર્શક અલી અબ્બાસ સાથેની સલમાનની આ ત્રીજી ફિલ્મ હશે. ૧૮ વરસના કિશોરથી લઇ ૭૦ વરસના વૃદ્ધની ભૂમિકા અભિનેતા ભજવશે.
કહેવાય છે કે સલમાનની આ ફિલ્મનું બજેટ પણ અત્યાર સુધીની ફિલ્મોના બજેટ કરતા અનેકગણું છે. રૃા. ૨૦૦ કરોડનું બજેટ આ ફિલ્મ માટે આંકવામાં આવ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY