મુંબઈ,તા.૧૦
નીલ નીતિન મુકેશ અને ટીના દેસાઈ અભિનીત ફિલ્મ દશહરામાં નીલ પહેલી વાર પોલીસ ઓફિસરની ભૂમિકા કરી રહ્યો છે. ફિલ્મના આઇટમ સોંગને તાજેતરમાં ફિલ્માવવામાં આવ્યું હતું જેમાં આઇટમ ગર્લ સ્કારલેટ વિલ્સને ભરપૂર અંગપ્રદર્શન કર્યું છે. હકીકતમાં રેખા ભારદ્વાજ અને મધુશ્રીએ ગાયેલું આ ગીત રાજીજમાં લેવાનું હતું પણ નિર્માતાના આગ્રહને કારણે દશહરામાં લેવામાં આવ્યું.
અપર્ણા એસ. હોસંગ દ્વારા નિર્મિત અને મનીષ વત્સલ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ પોલિટિકલ થ્રિલર છે. દશહરામાં નીલ એની અગિયાર વરસની ફિલ્મી કરિયરમાં પહેલી વાર પોલીસ અધિકારીનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મમાં નીલ, ટીના ઉપરાંત ગોવિંદ નામદેવ પણ મહત્વની ભૂમિકામાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





