સ્માર્ટફોન સામાન્ય જીવનનો એક ભાગ બની ગયો છે. સ્માર્ટફોનની મદદથી નાના મોટાં તમામ કામ સરળતાથી કરી શકાય છે. પરંતુ જો તમારો ફોન પાણીમાં પડી જાય અથવા તો તમારાં ફોન પર પાણી પડે તો તમે શું કરશો? જો કે હવે મોટેભાગની સ્માર્ટ ફોન બનાવનાર કંપની પોતાના ફોનને વોટરપ્રૂફ બનાવવા પર જોર આપી રહી છે. જેના માટે હાલમાં સ્પેનમાં થયેલા વર્લ્ડ કોંગ્રેસમાં સેમસંગ અને નોકિયાએ પોતાના નવા ફોન લોન્ચ કર્યા જેમાં વોટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ જેવા વિશેષ ફીચર્સને સ્થાન આપવામાં આવ્યું છે.
આ તમામ સ્થિતિમાં તમારો ફોન વોટરપ્રૂફ છે કે નહીં તેની જાણકારી તમને કેવી રીતે મળશે? જેનો જવાબ અહીં મળશે, આ માટેની બે રીત છે એક તો તમારા ફોનના ફીચર ચેક કરો અથવા અમે જે રીત જણાવ્યે છે તેના દ્વારા કંપનીના દ્વારા કરવામાં આવેલા દાવા પણ તમે ચેક કરી શકો છો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"