14 માર્ચે ભારતમાં લોન્ચ થશે Xiaomiનો આ સ્માર્ટફોન, જાણો તેના ફીચર અને કિંમત

0
87

ચીની સ્માર્ટફોન બનાવતી Xiaomi ભારતમાં એક નવો સ્માર્ટફોન લઈને આવી રહી છે. હાલમાં કંપનીએ Redmi Note 5 અને Redmi Note 5 Pro સ્માર્ટફોન્સની સાથે Mi TV4 અને Mi TV 4A પણ લોન્ચ કર્યા છે. કંપનીએ એક ટીઝર પણ બહાર પડ્યો છે જે કદાચ Redmi 5 માટે છે. રીપોર્ટસના અનુસાર કંપની 14 માર્ચે Redmi Note 5 લોન્ચ કરી રહી છે.

પોતાના બજેટ સ્માર્ટફોન માટે પોપ્યુલર Xiaomiએ ભારતમાં હાલમાં જ રેડમી નોટ 5 અને નોટ 5 પ્રો લોન્ચ કર્યો છે. અને કહેવામાં આવી રહ્યું છે કે આવનાર ફોન રેડમી નોટ 5ની કિંમતથી પણ ઓછી કિંમતમાં લોન્ચ કરવામાં આવશે. જો કે તે ફોનની કિંમત 9,999 રૂપિયા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY