સોનાક્ષી સિંહા ‘રહના હૈ તેરે દિલ મેં’માં કેમીયો કરશે

0
108

મુંબઈ,તા.૨૭ સૈફ અલી ખાન અને આર. માધવન સતર વર્ષ પછી ફરી સાથે કામ કરવાના છે. આ બંનેએ વર્ષ ૨૦૦૧માં ફિલ્મ ‘રહના હૈ તેરે દિલ મેં’ સાથે કરી હતી. હવે સૈફ અને માધવન એક હિસ્ટોરિકલ ફિલ્મ કરી રહ્યા છે. જેમાં મુખ્ય રોલ જાયા હુશેન નિભાવશે. સોનાક્ષી સિન્હા પણ એક ખાસ રોલમાં હશે. સોનાક્ષી કેમીયો કરતી જાવા મળશે. ફિલ્મનું શુટીંગ રાજસ્થાનમાં થઇ રÌšં છે. સોનાક્ષીએ પોતાનો કેવો રોલ છે તે અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી. પણ એવુ સમજાય છે કે આ રોલ નાનો પણ ખુબ જ મહત્વનો હશે. ફિલ્મનું નિર્દેશન નવદીપસિંહ કરી રહ્યા છે. નિર્માતા આનંદ એલ.રાય છે. આ ઐતિહાસિક ફિલ્મ માટે આર. માધવન અને સૈફ અલી ખાને ઘોડેસવારી, તલવારી બાજીની ખાસ તાલિમ લીધી છે. ઉત્તર પ્રદેશ અને મુંબઇમાં પણ કેટલુક શુટીંગ થશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY