ન્યુ દિલ્હી,તા.૩૦
મ્ત્નઁ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ નેતાજીની હત્યામાં રૂસના પૂર્વ રાષ્ટ્રપતિની ભૂમિકા હતી તેવો ઘટસ્ફોટ કર્યો છે.
મ્ત્નઁ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે ૧૯૪૫માં સુભાષ ચંદ્ર બોસનું મૃત્યુ વિમાન દુર્ઘટનામાં થયુ નહોતુ. તેમની હત્યામાં રૂસના પૂર્વ રાષ્ટ્રપતિ જાસેફ સ્ટાલિનનો હાથ હતો, પરંતુ લોકોનું માનવું છે નેતાજીનું મોત દુર્ઘટનામાં થયુ હતુ.
સાંસ્કૃતિક ગૌરવ સંસ્થા દ્વારા રવીન્દ્ર શતવાર્ષિકી ભવનમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધન કરતા સ્વામીએ કહ્યું કે બોસે સામ્યવાદી રૂસમાં શરણ માગ હતી. જ્યાં બાદમાં તેમની હત્યા કરવામાં આવી હતી.
સ્વામીએ દાવો કર્યો કે ૭૫ વર્ષ પહેલા સિંગાપુરમાં રચિત નેતાજી સુભાષ ચંદ્ર બોસની આઝાદ હિંદ ફોજના કારણે બ્રિટનના ઔપનિવેશિક શાસકોએ ભારતને આઝાદી આપી હતી.
સ્વામી અનુચ્છેદ ૩૭૦ પર મત રજૂ કરતા કહ્યું કે બંધારણમાં ૩૭૦ ભારતના રાષ્ટÙપતિ દ્વારા માત્ર એક નોટિફિકેશન જાડીને હટાવી શકાય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




