Tuesday, November 10, 2026
Home Tags આરબીઆઇ

Tag: આરબીઆઇ

જેટલીના નિવેદન બાદ આરબીઆઈ-સરકાર વચ્ચે તિરાડ વધી RBI-મોદી સરકાર વચ્ચે વિવાદ...

સરકારે પહેલીવાર કલમ ૭નો ઉપયોગ કર્યો ન્યુ દિલ્હી,તા.૩૧ નરેન્દ્ર મોદી સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વચ્ચે ચાલી રહેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ પકડ્યું છે અને મામલો...

રિઝર્વ બેન્કે ધ્યાન ન આપતાં એનપીએ વધી છે યુપીએના સમયગાળામાં બેન્કોએ...

ન્યુ દિલ્હી,તા.૩૦ સરકાર અને આરબીઆઈ વચ્ચેના વિવાદે મંગળવારે વધુ ઉગ્રસ્વરૂપ ધારણ કર્યું છે. આરબીઆઈએ સરકાર પર ટૂંકા ગાળાનો ફાયદો જાઈને ટી-૨૦ સ્ટાઈલમાં નિર્ણય લેવાનો આરોપ...

સરકાર દ્વારા બેન્કની સ્વાયતતાને ખતરો પહોંચાડવામાં આવતો હોવાનો આરોપ બેન્કની આઝાદી...

મુંબઈ,તા.૩૦ તપાસ એજન્સી CBIમાં ચાલી રહેલા ઘમાસાણમાં ફસાયેલી કેન્દ્ર સરકાર માટે હવે નવી મુસીબત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી ઊભી થઈ છે. RBIના વરિષ્ઠ અધિકારીઓએ...

આરબીઆઈની સાથે સરકારનો વિવાદ વિનાશ તરફ લઈ જશેઃ સીતારામ યેચુરી

ન્યુ દિલ્હી,તા.૩૦ CPR મહાસચિવ સીતારામ યેચુરીએ કેન્દ્ર સરકારનો RBI સાથે વિવાદ દેશની અર્થવ્યસ્થા માટે વિનાશકારી ગણાવ્યો છે. યુચેરીએ વિવિધ બંધારણીય સંસ્થાઓની સાથે કેન્દ્રના અથડામણ પાછળ સરકારની...

સરકારના દખલથી કામ પર અસર પડે છે : આરબીઆઈ ડેપ્યુટી ગર્વનર

મુંબઈ,તા.૨૭ આરબીઆઈના ડેપ્યુટી ગર્વનર વિરલ આચાર્યએ શુક્રવારે મધ્યસ્થ બેન્કની સ્વતંત્રતા અને ઓછો અધિકારોને લઈને સરકાર પર કટાક્ષ કર્યો અને કેટલાક સવાલો પણ ઉઠાવ્યા હતા. આચાર્યએ...

બેંકો NBFCને ૧૫ ટકા સુધી લોન આપી શકે : આરબીઆઇ

મુંબઈ,તા.૨૦ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ અને હોમ ફાઇનાન્સ કંપનીઓ માટે લિÂક્વડિટીનો પ્રવાહ વધારવા કેટલાંક પગલાંની જાહેરાત કરી છે. આ પગલાંઓ હેઠળ...

આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટીએ ફુગાવો વધવાની આશંકા વ્યક્ત કરી

મુંબઈ,તા.૨૦ આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી)ના મોટાભાગના સભ્યોએ આગામી સમયમાં ફુગાવો વધે તેવી આશંકા વ્યક્ત કરી છે. સમિતિના છ સભ્યોમાંથી પાંચ સભ્યોએ દરને ૬.૫૦ ટકા...

ઈન્વેસ્ટમેન્ટ સાઈકલની હાલની તેજી ૨૦૨૨-૨૩ સુધી જારી રહેશે : RBI

મુંબઈ,તા.૧૯ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર અર્થશાસ્ત્રીઓએ ઇકોનોમીમાં સ્લો ડાઉનને લઇને ચિંતા કરવાની જરૂર નથી. આરબીઆઇ સ્ટાફની સ્ટડી અનુસાર ઇન્વેસ્ટમેન્ટ સાઇકલમાં વર્તમાન તેજીનો દોર...

આરબીઆઈએ નવી ગાઈડ લાઈન્સ જારી કરી મોબાઈલ વોલેટ્‌સ વચ્ચે નાણાં ટ્રાન્સફર...

ન્યુ દિલ્હી,તા.૧૭ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશભરમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહિત કરવા વિવિધ મોબાઇલ વોલેટ્‌સ વચ્ચે નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા માટે નવી ગાઇડ લાઇન્સ જારી કરી...

આરબીઆઈએ લોન મોંઘી ન કરી, રેપો રેટ ૬.૫૦% યથાવત્

મુંબઈ,તા.૫ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ શુક્રવારે વ્યાજ દરોની જાહેરાત કરી. રેપો રેટ ૬.૫૦% પર યથાવત રાખ્યો. એવામાં તહેવારોની સીઝનમાં લોન મોંઘી નહીં થાય. રેપો...