Tuesday, November 10, 2026
Home Tags મી-ટૂ

Tag: મી-ટૂ

જાણીતી આર્ટિસ્ટનો આરોપ,૧૪ વર્ષ પહેલાં રાહુલે મારી સાથે ગેરવર્તણૂક કરી હતી...

તિરુવનંતપુરમ્‌,તા.૨૯ કેરળના સબરીમાલા મંદિરમાં ઉગ્ર પ્રદર્શનકારીઓનું નેતૃત્વ કરનાર અયપ્પા ધર્મ સમિતિના અધ્યક્ષ અને સામાજિક કાર્યકર્તા રાહુલ ઈશ્વર પર પણ #MeToo અભિયાન હેઠળ યૌન શોષણનો આરોપ...

સેહલ સેઠ પર ઘણી મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે #MeToo...

ન્યુ દિલ્હી,તા.૨૯ મી ટુ અભિયાન હેઠળ જે રીતે સમાજસેવી સુહેલ સેઠ પર ઘણી મહિલાઓએ યૌન શોષણના આરોપ લગાવ્યા ત્યારબાદ છેવટે ટાટા ગ્રુપે તેમની સામે મોટી...

મી-ટૂ વિવાદ : પૂનામાં વિદ્યાર્થીનીઓના આરોપ બાદ બે પ્રોફેસર સસ્પેન્ડ

પૂના,તા.૨૪ #MeToo ઝુંબેશ હેઠળ વિદ્યાર્થિનીઓના લૈંગિક શોષણના આરોપ બાદ સિમ્બાયોસિસ યુનિર્વિસટીએ બે પ્રોફેસરોને સસ્પેન્ડ કર્યા છે. વિમાનનગર ખાતે સિમ્બાયોસિસ સેન્ટર ફોર મીડિયા એન્ડ કોમ્યુનિકેશન (જીઝ્રસ્ઝ્ર)માં...

બેરોજગારી,મોંઘવારી,ત્રાસવાદના મુદ્દાને મી-ટૂ,સબરીમાલા વિવાદે શાંત પાડી દીધો

હાલના તબક્કે આખા દેશમાં જા કોઈ રાષ્ટ્રીય સમસ્યાઓ હોય તો એ છે મીટૂ અને સબરીમાલામાં મહિલાઓનો પ્રવેશ અથવા પ્રવેશબંધી. સમગ્ર દેશ, તમામ મીડિયા આ...

#MeToo : મહિલાઓની સુરક્ષા જરૂરી પણ તેની સાઇડ ઇફેક્ટને પણ ધ્યાનમાં...

ગાંધીનગર,તા.૧૯ જાતિય સતામણીના ગંભીર આરોપોના પગલે રાજ્યકક્ષાના વિદેશમંત્રી એમ.જે. અકબરને પદત્યાગ કરવાની ફરજ પડી છે. તો બીજી તરફ જાતિય સતામણીનો ભોગ બનેલી મહિલાઓ આગળ આવે...

મી-ટૂ વિવાદ : અકબરના રાજીનામા બાદ રાજ્યસભાની સીટ પણ જશે…!!?

ન્યુ દિલ્હી,તા.૧૮ મહિલા પત્રકારો સાથે અયોગ્ય વ્યવહાર અને યૌનશોષણના ગંભીર આરોપોમાં ઘેરાયેલા એમ.જે. અકબરે ભલે ચોતરફથી ઊભા થયેલા દબાણ બાદ કેન્દ્રીય વિદેશ રાજ્યપ્રધાનપદ પરથી રાજીનામું...

‘મી-ટુ’ : કાનૂની માર્ગે સાચો ન્યાય તોળાય એ તંદુરસ્ત સમાજની નિશાની...

પુરુષો ફફડી ઊઠ્યા છે, અંદરથી હચમચી ઊઠ્યા છે. કેટલાકને ભૂતકાળમાં પોતે કરેલી હરકતોની યાદ આવી ગઇ છે ને પેલી  રાતોરાત સોશ્યલ મીડિયા પર ‘મીટુ’...

મી-ટુ ઈફેક્ટ : સેક્રેડ ગેમ્સની સિકવલ પડતી મૂકાય તેવી સંભાવના

મુંબઈ,તા.૧૩ અભિનેતા નવાઝુદ્દીનને મુંબઇની અંધારી આલમના દાદા તરીકે રજૂ કરતી સુપરહિટ વેબ સિરિઝ સેક્રેડ ગેમ્સની સિક્વલ પડતી મૂકાય એવી શક્્યતા હોવાની માહિતી મળી હતી. આ સિરિઝ...

મી-ટુનો રેલ સુપરસ્ટાર બીગ-બી સુધી પહોંચ્યો સપના ભવનાની બીગ બી પર...

મુંબઈ,તા.૧૩ નાના પાટેકર અને તનુશ્રી વિવાદ બાદ બોલીવુડમાં #MeToo મૂવમેન્ટે જાર પકડ્યું છે. #MeTooનાં વાવાઝોડામાં નામી હસ્તિઓ સપડાઈ છે, જેમાં આલોક નાથ, રજત કપૂર, સાજિદ...

મી-ટુ : બીસીસીઆઈના સીઈઓ પર લાગ્યો યૌન શોષણનો આરોપ

મુંબઈ,તા.૧૩ #MeToo મૂવમેન્ટે તોફાનનું રૂપ લઇ ચૂક્યુ છે અમેરિકાથી ભારત સુધીની મહિલાઓ યૌન કે માનસિક સતામણીની પોતાની કહાની શેર કરી રહી છે. #MeTooની કડીમાં નાના...