Tuesday, November 10, 2026
Home Tags Narendra modi

Tag: narendra modi

કર્ણાટક ચૂંટણી : મોદી, યોગી અને શાહ ૬૫ રેલીઓ કરવા સુસજ્જ

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે ૧૨મી મતદાન યોજાનાર છે ત્યારે ભાજપે છેલ્લી ઘડીમાં રેલી અને રોડશો પર ધ્યાન કેન્દ્રિત કર્યું : શાહ ૩૦ રેલી કરશે (સંપૂર્ણ...

મોદી ફરીવાર નહીં ચૂંટાઇ આવે તો ભારતીય અર્થવ્યવસ્થાને થશે નુકસાન ઃ...

ન્યુ દિલ્હી,તા.૨૦ જા ભારતમાં ફરીવાર નરેન્દ્ર મોદીની સરકાર નહીં આવે તો ભારત માટે સારું રહેશે નહીં. ઝ્રન્જીછના મુખ્ય વ્યૂહરચનાકાર ક્રિસ્ટોફર વુડ્‌સે આ વાત જણાવી હતી,...

૧૩ દિવસમાં ૪૫૦૦૦ કરોડની કરન્સી ઉપાડાઈ ૧૮ લાખ કરોડ નોટ બજારમાં

નવી દિલ્હી, તા. ૧૭ દેશના જુદા જુદા ભાગોમાં હાલમાં ઓટોમેટેડ ટેલર મશીન અથવા તો એટીએમમાં રોકડની કટોકટીને લઇને ચિંતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ...

દેશમાં બેકવર્ડની નહી ફોરવર્ડની હરિફાઈ કરવી છે : નરેન્દ્ર મોદી

ન્યુ દિલ્હી, તા.૧૦/૦૩/૨૦૧૮ વડાપ્રધાને સંસદના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રીય જનપ્રતિનિધિ સંમેલનનું ઉદ્ધાટન કર્યું આપણું સંવિધાન છે દુનિયામાં વિશેષ,પછાત જિલ્લાઓમાં કરવામાં આવે યુવા અધિકારીઓની નિયુક્ત , માત્ર રાજકારણ કરવાનો...

મોદી સરકારને આરબીઆઈ પાસેથી ૧૦ હજાર કરોડનું ડિવિડન્ડ મળવાની આશા

ન્યુ દિલ્હી, તા.૭/૩/૨૦૧૮ સરકારને આ મહીને રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી વચગાળાના ડિવિડન્ડ સ્વરૂપે ૧.૫ અરબ ડોલર મળવાની આશા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ રકમની ગણતરી...

વડાપ્રધાન મોદીએ ટ્‌વીટ કરી મૃતકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે

ન્યુ દિલ્હી, તા.૬/૩/૨૦૧૮ બોટાદના રંઘોળા પાસે જાનૈયાઓને લઈને જતી ટ્રક બ્રીજ નીચે ખાબકતાં મોટી કરૂણાંતિકા ઘટી છે. આ અકસ્માતમાં ૨૫ જાનૈયાઓના મોત નિપજ્યાં છે. ત્યારે વડાપ્રધાન...

રાજ્યમાં ગુનાઓ રોકવા માટે ગોળીનો જવાબ ગોળીથી અપાશે યોગી

લખનઉ, 19/02/2018 ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યાનાથે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થતિમાં સુધારો લાવવા તેમજ મૂડીરોકાણ આકર્ષિત કરવાના ભરપૂર પ્રયાસો શરૂ કર્યા છે. રાજ્યમાં ગુનેગારોના એન્કાઉન્ટરને...

જળ સહિતના સંકટની મોદી સાથે રૂપાણીની ચર્ચા

નવીદિલ્હી, તા.13 મુખ્યમંત્રી વિજય રૃપાણી સોમવારની બપોરથી બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. એમણે સોમવારે સાંજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અને ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુની શુભેચ્છા...

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનું બાળપણ જે ગલીમાં વિત્યુ તે વિસ્‍તાર ઐતિહાસિક સોલંકી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બાળપણ જ્યાં વિત્યું તે વડનગરની બ્રાહ્મણશેરીના વડાપ્રધાનના મકાનની પાછળના ભાગમાં આવેલ ગલીમાંથી પુરાતત્વ વિભાગને ઈંટોથી બનેલી એક કનિદૈ લાકિઅ શેરી મળી...