રાજપીપળા સહીત નર્મદા જિલ્લા માં તાજીયા નું જુલુસ નીકળ્યું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જુલુસ ની સાંજે છ વાગ્યા થી શરૂઆત થઈ જેમાં રાજપીપળા માં 100 જેવા નાના મોટા તાજીયાનું જુલુસ મોડે સુધી મુખ્ય માર્ગ પર ફરતા ખુબ મોટી સંખ્યા માં લોકો ઉમટી પડ્યા ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ સવારથી શહેર ના અલગ અલગ પોઈન્ટો ઉપર ખડે પગે બંદોબસ્ત માં ગોઠવાઈ ગઈ હતી.


ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






