ક્રિષ્ણા ફેશન નામે વેપાર કરતા કુંભારિયાના વેપારીએ ઉઠમણું કર્યું

0
5

રૂ. ૨૧.૮૭ લાખનું જોબવક કરાવી છેતરપિંડી
સુરત, તા.૨૧
લાખો રૂપિયાનું જોબવર્ક કામ કરાવી કુ઼ભારયા ગામના ક્રિષ્ણા ફેશન વાળાએ ઉઠમણું કર્યું હતું. લાખ્ખો રૂપિયાનું કરીને ભાગી જનાર આ વેપારીએ અનેક જોબવર્કના કારખાનેદારો સાથે ઠગાઈ કરી હતી.
પૂણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પૂણા ગામ દાનગીગેવ સોસાયટીમાં રહેતા કાળુભાઈ છગનભાઈ હિરાણીએ આરોપી વિનોદ અોમપ્રકાશ ચૌધરી (ક્રિષ્ણા ફેશન) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ ફરિયાદી તથા પીયૂષ ધીરૂભાઈ રૈયાણી, પ્રવીણાબેન મુકેશભાઈ ગોંડલિયા, સુરેશભાઈ પ્રાગજીભાઈ રૈયાણી, ઘનશ્યામભાઈ ધનજીભાઈ હિરપરા પાસે જોબ કામ કરાવી કુલ્લે રૂપિયા ૨૧,૮૭,૧૭૫નું પેમેન્ટ ચૂકવવાને બદલે દુકાન બંધ કરી નાસી ગયો હતો. આ વેપારીએ આ રીતે આરોપી વેપારીએ અનેક વેપારીને ચૂનો ચોપડયો હતો. પૂણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY