વરાછા ખાતે બંગલાના મંદિરવાળા રૂમમાંથી રૂ. ૩.૨૩ લાખની ચોરી થઈ

0
12

સોના-ચાંદીના ધરણા તથા રોકડા રૂપિયા ચોરાયા
સુરત, તા. ૧૯
વરાછા ત્રિકમનગર ખાતે આવેલી એક બંગલાના મંદિરવાળા રૂમમાંથી કબાટનો દરવાજા ખોલી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ્લે ૩.૩૨ લાખની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હોવાનો બનાવ વરાછા પોલીસ મથકે નોંધાયો હતો. વરાછા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરીછે.
પોલીસ સૂત્રોમાં જણાવ્યા અનુસાર મૂળ અમરેલીજિલ્લાનાલાઠી તાલુકાના ઝરખીયા ગામના વતની વિનુભાઈ ભગવાનભાઈ કાકડિયા હાલમાં વરાછા ઝોન અોફિસ પંચવટીની વાડી ત્રિકમનગર વિભાગ-૧માં રહે છે. ગત તા. ૧૮મી સપ્ટેમ્બરના રોજ ચાર અજાણ્યા ઈસમો મોઢે રૂમાલ બાંધી બંગલામાં પ્રવેશ કરી મંદિરવાળા રૂમની બારીની ગ્રીલ તોડી કબાટના દરવાજામાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ્લે ૩.૩૨ લાખની મતાની ચોરી કરી ફરારથઇ ગયા હતા. વેપારી વિનુભાઈએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંîધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY