પોલીસે જુગારના રોકડા રૂ. ૪૭ હજાર સાથે એકને ઝડપી પાડયો
સુરત, તા. ૨૪
લીંબાયતમાં વરલી મટકાના અડ્ડા ઉપર પીસીબી પોલીસે ત્રાટકીય રૂ. ૪૭,૭૯૦ની મતા કબજે કરી હતી.
પીસીબી પોલીસે મળેલી બાતમીના આધારે લીંબાયત આસ્તિકનગર ગલી નં. ૨ પ્લોટ ન. ૭૯માં ધમધમતા વરલી મટકાના અડ્ડા ઉપર દરોડા પાડયા હતા. પીસીબી પોલીસે આરોપી હેમરાજ ગોવિંદા નિમજેની ધરપકડ કરી હતી. પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા ૪૩૭૯૦ એક મોબાઈલ ફોન ચિઠ્ઠી નંગ-૧૧, મળી કુલ્લે રૂ. ૪૭,૭૯૦ મતા કબજે કરી હતી. પીસીબી પોલીસે આ અંગે આરોપી વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આમ લીંબાયત વિસ્તારમાં વરલી-મટકાના અડ્ડા પર પીસીબી પોલીસનો છાપો માર્યો હોવાની વિગતો જાણવા મળી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



