બાકી પાણી વેરો વસૂલવા ઝુંબેશ શરૂ કરાઈ
સુરત, તા.૨૧
સુરત મહાનગરપાલિકાનાં આકારણી અને વસુલાત વિભાગ, સેન્ટ્રલ ઝોન દ્વારા બાકી મિલકત વેરો અને પાણી વેરા બાબતે જુદા જુદા વોર્ડમાં સઘન ઝુંબેશ તા.૨૦-૯-૨૦૧૮ના રોજ હાથ ધરતા બાકી મિલકતદારો પૈકી ૧ વોર્ડ નં.૬ ડાયમંડ પ્લાઝા દિલ્હીગેટ પાસે, વોર્ડ નં.૭ કતારગામ દરવાજા તથા રેલવે સ્ટેશન પાસે વોર્ડ નં.૧ મી.એન્ડ મમ્મી હોસ્પિટલ નાનપુરા અને વોર્ડ નં.૩ અજંટા શોપિંગ સેન્ટર, સહકાર રેસ્ટોરન્ટ રિંગરોડમાં વેરા વસૂલાત અને વોટર મીટર કનેકશન કાપવા બાબતની કામગીરી હાથ ધરવામાં આવેલ, જે દરમ્યાન વેરા વસૂલાત ઝુંબેશ હેઠળ મિલકત વેરો રૂ.૧,૨૫,૪૭૫ અને પાણી વેરો રૂ.૮૭,૮૦૦ મળી કુલ રૂ.૨,૧૩,૨૭૫ વેરો સ્થળ ઉપર વસૂલ કરવામાં આવેલ છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



