એન્ટાર્કટિકા પાર કરવાની જિદ્દ લઈ બે યુવકો મિશન પર નિકળ્યા

0
7

પુંટા અરેનાસ,તા.૧૭
છેલ્લા ૧૦૦ વર્ષના ઈતિહાસમાં એન્ટાર્કટિકાને કોઈ પણ ક્રોસ નથી કરી ચુકવ્યું. અંદાજે બે વર્ષ પહેલાં એક વ્યકિતએ આ દુર્ગમ રસ્તાને એકલા પાર કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેનું મોત થઈ ગયું હતું. એન્ટાર્કટિકા પાર કરવાની જિદ્દ લઈને હવે બે યુવકો આ મિશન પર નીકળ્યા છે.
બંને યુવકો ૩ નવેમ્બરે એન્ટાર્કટિકામાં લેન્ડ થયા છે અને ૬૫ દિવસમાં તેમણે તેમનું મિશન પુરૂ કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. એન્ટાર્કટિકાને પાર કરવા માટે ૧૪૮૨ કિીનું અંતર કાપવું પડશે. આ મિશનને પુરૂ કરવા માટે બંનેએ સ્પોનસર અને ડોનર્સના માધ્યમથી ૧.૪૩ લાખ કરોડ રૂપિયા ભેગા કર્યા છે.
એન્ટાર્કટિકા ફતેહ કરવા નીકળેલા બે યુવકોમાં એક અમેરિકન એડવેન્ચર એથલીટ ૩૩ વર્ષનો કોલિન ઓ’બ્રેડી અને બીજા બ્રિટિશ આર્મીનો કેપ્ટન લુઈસ રુડ છે. બંને જણાવે છે કે, આ મિશન પર આવતા પહેલાં એકબીજાને ઓળખતા પણ નહતા.
રુડના જણાવ્યા પ્રમાણે તેણે એપ્રિલ ૨૦૧૮માં જાહેરાત કરી હતી કે તે એકલો એન્ટાર્કટિકા મિશન પર જવાનો છે. તે માટે મેં તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઓક્ટોબર મધ્યમાં ઓ’બ્રેડીએ ઈંસ્ટાગ્રામ પર એન્ટાર્કટિકા મિશનની વાત શેર કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY