Tuesday, November 10, 2026
મુંબઇ,તા. ૨૯ સલમાન ખાન બોલિવુડમાં સૌથી મોટા સ્ટાર તરીકે ઉભરી આવ્યો છે. તેની પાસે તમામ મોટા પ્રોજેક્ટ હાથમાં આવી રહ્યા છે. રેસ-૩ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી લીધા બાદ તે હાલમાં ભારત નામની પોતાની ફિલ્મમાં કામ કરી રહ્યો...
મુંબઇ,તા. ૨૯ અભિનેત્રી દિશા પાટની લ્વિર સ્ક્રીન પર સંઘમિત્રાની નવી ભૂમિકા અદા કરનાર છે. દિશાને સાઉથની મેગા બજેટની ફિલ્મ હાથ લાગી ગઇ છે. ફિલ્મ સંઘમિત્રા માટે તેની પસંદગી કરવામાં આવી છે. આ ફિલ્મની સાથે તે દક્ષિણ ભારતની ફિલ્મમાં એન્ટ્રી કરવા...
મુંબઇ,તા. ૨૯ લોકપ્રિય સ્ટાર સની લિયોન પોતાની બાયોપિક ફિલ્મમાં પોતે ભૂમિકા અદા કરનાર છે. આને લઇને ચાહકો ભારે ઉત્સુક બનેલા છે. તેની બાયોપિક ફિલ્મને લઇને ચર્ચા છે. તેની બાયોપિક કરણજીત કૌર ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોન એક વેબ સિરિઝ...
મુંબઈ,તા.૨૮ શું તમને ખબર છે કે બોલિવૂડ સુપરસ્ટાર એક્ટર અમિતાભ બચ્ચનના સૌથી જાણીતા મૂવી ‘ડોન’નું જાણીતું ગીત ‘ખઇ કે પાન બનારસ વાલા’ ફિલ્મનો ભાગ હતું જ નહીં. તેની જાણકારી ખુદ બિગ બીએ બુધવારે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આપી છે....
મુંબઈ,તા.૨૮ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે એવું કર્યું છે જે આજ સુધી સલમાન ખાન અને આમિર ખાન પણ નથી કરી શક્યા. સુશાંત સિંહ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતા સ્ટાર કરતાં પણ આગળ નીકળીને ચંદ્ર પર પહોંચી ગયો છે. સુશાંત સિંહ...
મુંબઈ,તા.૨૮ ટોચના અભિનેતા રણબીર કપૂરે કહ્યુ હતું કે મારામાં લેજંડરી અભિનેતા ફિલ્મ સર્જક રાજ કપૂર જેવી પ્રતિભા નથી. આમ છતાં મને મળતા રોલને જીવંત કરવા હું બેસ્ટ પ્રયાસો કરતો રહું છું. આવતી કાલે રજૂ થનારી સિનિયર અભિનેતા સંજય દત્તની...
મુંબઈ,તા.૨૮ રણબીર કપૂરની ફિલ્મ સંજુ આ શુક્રવારે દેશભરમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જાવાઈ રહી છે. કહેવામાં આવે છે કે આ ફિલ્મ સૌથી મોટી ફિલ્મ તરીકે ઉભરી શકે છે. ફિલ્મ રિલીઝ પહેલા જ રણબીર કપૂરના વખાણ...
મુંબઇ, તા. ૨૮ સલમાન ખાનની દબંગ સિરિઝની ફિલ્મ મોટા ભાગે હિટ રહી છે. હવે દબંગ-૩ ફિલ્મ પર કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. પ્રાપ્ત અહેવાલ મુજબ પ્રાથમિક તૈયારી કરી લેવામાં આવ્યા બાદ હવે અન્ય બાબતો પર કામ ચાલી રહ્યુ છે....
મુંબઇ,તા.૨૮ રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બાને લઇને રણવીર સિંહ ખુબ ઉત્સુક છે. આ ફિલ્મનુ શુટિંગ ચાલી રહ્યુ છે. આ પિલ્મને ૨૮મી ડિસેમ્બર ૨૦૧૮ના દિવસે રજૂ કરવાની હાલની યોજના છે. ફિલ્મમાં તેની સાથે સારા અલી ખાનને લેવામાં આવી છે. જે તેની ડેબ્યુ...
એકથી ચાર માસ સુધીનાં ૧૪ બચ્ચાઓ સાથે પાંચ સિંહણોનો સમુહ જોવા મળતા આશ્ચર્ય ગીર જંગલમાં હરણ, ભુંડ, નીલગાયના ટોળાઓ દરરોજ નજરે ચડતા હોય છે, પરંતુ સિંહોનું ટોળુ ભાગ્યે જ જોવા મળતું હોય છે. વિસાવદર નજીકનાં જંગલ વિસ્તારમાં ૧૪  સિંહબાળો સાથે...