Tuesday, November 10, 2026
મુંબઈ,તા.૨૭ જાહ્નવી કપૂરની પહેલી ફિલ્મ ધડક ૨૦ જુલાઈએ રિલીઝ થઇ રહી છે. આ મરાઠી ફિલ્મ સૈરાટની હિન્દી રીમેક છે. ફિલ્મમાં જાહ્નવીની વિરુદ્ધ ઇશાન ખટ્ટર જાવા મળશે. બુધવારે ધડકનું બીજું ગીત ઝિંગેટ રિલીઝ કરવામાં આવ્યું છે. અ ગીતને પ્રોમોટ કરવા ધર્મા પ્રોડક્શને...
મુંબઇ,તા. ૨૭ બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી અને હાલમાં ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં કુદી પડેલી ખુબસુરત દિયા મિર્ઝાએ કહ્યુ છે કે બોલિવુડના વિતેલા વર્ષોના અભિનેતા સંજય દત્તની બાયોપિક ફિલ્મ સંજુમાં કામ કર્યા બાદ યુવા પેઢીના લોકપ્રિય સ્ટાર રણબીર કપુરની લોકપ્રિયતા અનેક ગણી વધી...
મુંબઇ,તા. ૨૬ રેસ-૩ ફિલ્મમાં કામ કર્યા બાદ ફિલ્મની સફળતા બાદ જેક્લીન હાલમાં ભારે ખુશ દેખાઇ રહી છે. ફિલ્મની સફળતાની ઉજવણી વચ્ચે તેની પ્રથમ હોલિવુડ ફિલ્મ માટે ટ્રેલર જારી કરવામાં આવ્યા બાદ ચાહકોમાં તેની ચર્ચા જાવા મળી રહી છે. બોલિવુડમાં પોતાના...
મુંબઇ,તા. ૨૬ દેશી ગર્લ પ્રિયંકા ચોપડા નવી ફિલ્મમાં ફરહાન અખ્તરની સાથે નજરે પડનાર છે. પ્રિયંકા ચોપડા લાંબા સમયથી હોલિવુડમાં વ્યસ્ત રહી છે. તેની પાસે હોલિવુડની અનેક યાદગાર ફિલ્મો હોવાના હેવાલ આવી રહ્યા છે. તે અમેરિકી ટીવી શો ક્વાÂન્ટકોમાં કામ કરીને...
- સુરતીઓ માટે કાંદાનાભજીયા- બટાકા- રતાળુપુરી બની ગઈ ફેૅવરિટ ઝરમરીયા વરસાદે સુરતીઓની ભુખ ઉઘાડી નાંખી સુરતમાં વરસાદના આગમન સાથે જ સુરતીઓની નાસ્તો કરવા માટેની ભુખ ઉઘડતાં ભજીયા-ફરસાણના વેપારીઓને તડાકો પડી ગયો હતો. આજે વહેલી સવારથી વરસી રહેલા વરસાદના કારણે સુરતીઓના સેવ...
ન્યુ દિલ્હી,તા.૨૫ ભારતીય આર્ચર દીપિકા કુમારીએ પોતાના કંગાળ ફોર્મમાંથી કમબેક કરીને યુએસમાં રમાઈ રહેલા આર્ચરી વર્લ્ડ કપ (ત્રીજા ફેઝ)માં મહિલા રિકર્વમાં સુવર્ણ ચંદ્રક મેળવી લીધો છે. દીપીકાએ ફાઈનલમાં જર્મનીની મિશેલી ક્રોપેનને ૭-૩થી મ્હાત આપી હતી અને છ વર્ષ બાદ આર્ચરી...
મુંબઈ,તા.૨૫ રવિવારે બેંકાકમાં થયેલા આઈફા એવોડ્‌ર્સ સેરેમનીમાં સૌથી ખાસ ક્ષણ એ રહી જ્યારે બાલિવુડની એવરગ્રીન એક્ટ્રેસ રેખાએ ૨૦ વર્ષ પછી મંચ પર પોતાનું જાદુઇ પરફાર્મન્સ આપીને સૌના દિલ જીતી લીધા હતા. તેમણે હિટ સાન્ગ ‘સલામ-એ-ઇશ્ક મેરી જાં જરા કબૂલ કર...
મુંબઈ,તા.૨૫ તાજેરમાં જ રાખી સાવંત અને સપના ચૌધરી બન્ને એક ઇવેન્ટમાં સાથે ડાન્સ કરતી જાવા મળી હતી, બન્નેને ડાન્સ પરફોર્મન્સને જાઇને ફેન્સ પણ ઝૂમી ઉઠ્યા હતા. અહીં તેની કેટલીક તસવીરો બતાવવામાં આવી છે. સપના ચૌધરીએ અને રાખી સાવંત બન્ને દેશભરમાં પોતાના...
મુંબઈ,તા.૨૫ બોલીવુડ એક્ટર અજય દેવગન હમણા તેમની આગામી ફિલ્મ 'ટોટલ ધમાલ' માટે ઘણા ચર્ચાઓમાં છે. મલ્ટીસ્ટાર આ ફિલ્મમાં તેમની સાથે દિગ્ગજ કલાકાર અનિલ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં જાવા મળશે. ત્યારે અનિલ કપૂરે બોલીવુડમાં પોતાના ૩૫ વર્ષ પુરા કરી લીધા છે....
મિસ ભરૂચ તરીકે નિશા મિશ્રા અને મિસ્ટર ભરૂચ તરીકે નિસર્ગ મહાજન વિજેતા થયા. ભરૂચમાં દીપ યુનિસેક્સ સલૂન દ્રારા પંડિત ઠાકુર ઓમકારનાથ કલાભવન ખાતે મિસ્ટર એન્ડ મિસ ભરૂચની યોજાતા તેમાં મિસ ભરૂચ તરીકે નિશા મિશ્રા અને મિસ્ટર ભરૂચ તરીકે નિસર્ગ મહાજન...